વેરાવળ પોલીસ દ્રારા નાસતા ફરતા આરોપીને મહત્પવા–ભાવનગર સોંપાયો

  • September 14, 2024 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર  એચ.આર.ગોસ્વામી  તથા સર્વેલન્સના પો. સબ. ઇન્સ. એસ. એમ .દેવરેના માર્ગદર્શન અન્વયે વેરાવળ સીટી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડ એ.એસ.આઇ વિપુલસિંહ રાઠોડ, વજુભાઇ  ચાવડા, પો.હેડ કોન્સ.વિશાલભાઇ  ગળચર, સુનિલભાઇ  સોલંકી, અનિધ્ધસિંહ  રાયજાદા, કમલેશ પીઠીયા, ચિંતનસિંહ  ખેર, પ્રદિપસિંહ  ખેર, હરેશભાઇ લખમણભાઇ, પો.કોન્સ.અશોકભાઇ  મારી, તથા રોહીતભાઇ, નદિમભાઇ શેરમહમદભાઇ બ્લોચ, ભુપતભાઇ  સોલંકીએ રીતેના  પો.સ્ટાફના માણસો વેરાવળ સીટી  પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ વિપુલસિંહ રામસીંગભાઇ રાઠોડ તથા પો.કોન્સ.અશોકભાઇ હમીરભાઇ મોરીને મળેલ સંયુકતમાં બાતમી હકિકત આધારે ભાવનગર જીલ્લાના મહત્પવા આરેાપીને વેરાવળ રેલ્વે સ્ટેશન સામેથી પકડી પાડી મહત્પવા પો.સ્ટે.જી–ભાવનગરને સોંપી આપેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application