કેન્દ્ર સરકારનું ગુજરાતના વિકાસમાં અકલ્પનિય યોગદાન

  • December 31, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત સરકાર દ્રારા વર્ષ ૨૦૨૪માં ગુજરાતના વિકાસ માટે અતિ મહત્વના પ્રોજેકટની સાથે કરોડો પિયાની ગ્રાન્ટ, મહત્વની યોજનાઓ ઉપરાંત પર્યટન, ઔધોગિક, ઉર્જા, રેલવે,આરોગ્ય, ગ્રીન ગ્લોબલ, કૃષિ, જળ, શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રના ડેવપલપેન્ટ માટે મહત્વનું યોગદાન રહ્યું છે. વણથંભી ગુજરાતના વિકાસની યાત્રાને આગળ ધપાવવા માટે મહત્વની જાહેરાતો અને આગવી પહેલ પણ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી અને રાયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જીન સરકારમાં ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી અનેકો ભેટ મળી છે. જેના કારણે ગુજરાત વિશ્વ ફલક પર ઝળહળી રહ્યું છે. અને આજે વિકાસના મોડલ તરીકે ગુજરાત પ્રસ્થાપિત છે. કેન્દ્ર સરકાર દ્રારા વર્ષ–૨૦૨૪માં ગુજરાત માટે કરેલી જાહેરાતો અને પહેલ અંગેની આછેરી ઝલક માં વડોદરામાં સી–૨૯૫ એરક્રાટના ઉત્પાદન માટે ટાટા એરક્રાટ કોમ્પ્લેકસ કાર્યરત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કેબિનેટે સાણંદમાં કેયન્સ સેમિકોનના પિયા ૩૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર પ્લાન્ટને મંજૂરી આપી. ધોલેરામાં ટાટા ઇલેકટ્રોનિકસ પ્રાઇવેટ લિમિટેડ અને પાવરચીપ સેમિકન્ડકટર મેન્યુફેચરીંગ કોર્પેારેશનના ૯૧૧ હજાર કરોડના રોકાણ સાથેની સેમિકન્ડકટર ફેબ્રિકેશન યુનિટ, તેમજ સાણંદમાં સી. જી. પાવર, રેનેસાસ ઇલેકટ્રોનિક કોર્પેારેશન અને સ્ટાર્સ માઇક્રો ઇલેકટ્રોનિકસના સંયુકત ઉપક્રમે ૭૬૦૦ કરોડના રોકાણના સેમિકન્ડકટર એટીએમપી ફેબ્રિકેશન યુનિટને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી. દેશનો સૌપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટ ગુજરાતને મળ્યો, વર્ષ ૨૦૨૪–૨૫માં જેન્ડર બજેટમાં મહિલા સશકિતકરણની કુલ ૮૦૪ યોજનાઓ આવરી લેવામાં આવી છે. અને અનેક સિધ્ધિઓ પણ પ્રા કરી છે

વર્ષ ૨૦૨૪ની ભારત સરકારની ગુજરાત માટેની મહત્વની જાહેરાતવડોદરામાં સી–૨૯૫ એરક્રાટના ઉત્પાદન માટે ટાટા એરક્રાટ કોમ્પ્લેકસ થયું કાર્યરત.
પિયા ૧૨૩૮ કરોડના ખર્ચે તૈયાર થનાર નેશનલ મેરીટાઇમ હેરીટેજ કોમ્પલેક્ષ અને લાઇટ હાઉસ મ્યુઝિયમના નિર્માણને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી.
 કેન્દ્રીય કેબિનેટે સાણંદમાં કેયન્સ સેમિકોનના પિયા ૩૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર પ્લાન્ટને મંજૂરી આપી, જેની ક્ષમતા રોજની ૬૦ લાખ ચીપ્સ ઉત્પાદનની હશે.
 ધોલેરા–ભીમનાથ ૨૩.૩૩ કિલોમીટર નવી બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેકટ માટે કેન્દ્ર સરકારે પિયા ૪૬૬ કરોડની ફાળવણી કરી. જેના કારણે ધોલેરાને સીધી રેલવે કનેકિટવિટી ઉપલબ્ધ થશે.
રાયમાં ૫૦૦ મેગાવોટના ઓફશોર વિન્ડ એનર્જી પાર્ક પ્રોજેકટની સ્થાપના માટેની વાયેબિલિટી ગેપ ફંડીંગ યોજનાને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી.
ધોલેરામાં ટાટા ઇલેકટ્રોનિકસ પ્રાઇવેટ લિમિટેડ અને પાવરચીપ સેમિકન્ડકટર મેન્યુફેચરીંગ કોર્પેારેશનના ૯૧૧ હજાર કરોડના રોકાણ સાથેની સેમિકન્ડકટર ફેબ્રિકેશન યુનિટ, તેમજ સાણંદમાં સી. જી. પાવર, રેનેસાસ ઇલેકટ્રોનિક કોર્પેારેશન અને સ્ટાર્સ માઇક્રો ઇલેકટ્રોનિકસના સંયુકત ઉપક્રમે ૭૬૦૦ કરોડના રોકાણના સેમિકન્ડકટર એટીએમપી ફેબ્રિકેશન યુનિટને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી.
પિયા ૯ હજાર કરોડના ખર્ચે તૈયાર થનાર મુંદ્રા પાણીપત પાઇપ લાઇનનનો શિલાન્યાસ વડાપ્રધાનશ્રીના હસ્તે થયો.
 અમદાવાદ–ગાંધીનગર મેટ્રો કાર્યરત. આગળના ફેઝનું કામ પૂરગતિમાં કાર્યરત.
દેશનો સૌપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટ ગુજરાતમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. ગુજરાતનું અમદાવાદ તથા મહારાષ્ટ્ર્રનું મુંબઈ, એવા પહેલા શહેરો હશે, જે ઝડપી ગતિની આ બુલેટ ટ્રેનના પ્રત્યક્ષ સાક્ષી બનશે.
રાજકોટ અને સુરત ખાતે આંતરરાષ્ટ્ર્રીય એરપોર્ટ થયાં કાર્યરત સાથે જ ઉડાન યોજના હેઠળ ભાવનગર, જામનગર, કંડલા, કેશોદ, મુંદ્રા અને પોરબંદર એરપોર્ટને કનેકિટવિટી મળી.
જામનગર  બઠીંડા (ભટીંડા) ૧૩૧૬ કિલોમીટરના હાઇવેનું નિર્માણ જે બઠીંડા, બાડમેર અને જામનગર ત્રણ મોટી રિફાઇનરીઓને જોડે છે.
દ્રારકાથી બેટ દ્રારકા સુધી છ ૯૭૯ કરોડના ખર્ચે સુદર્શન સેતુનું નિર્માણ કરવામાં આવ્યું છે. ૨.૩ કિમી લાંબા આ બ્રિજની સાથે–સાથે ૨.૪૫ કિમીના એપ્રોચ રોડ તથા પાકિગની સુવિધા પણ વિકસિત કરવામાં આવી છે. તેના કારણે હવે દ્રારકાથી બેટ દ્રારકા સરળતાથી પહોંચી શકાશે.
રૂા. ૧૧૯૫ કરોડના ખર્ચે નિર્માણ થયેલ રાજકોટ એઇમ્સનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
રૂા.૧૨૦૦ કરોડના ખર્ચે સાબરમતી ગાંધી આશ્રમનો પુન:વિકાસ.
રૂા.૨૦૨૦૪ના રાય સરકારના મહત્ત્વના સકારાત્મક કાર્યેા
ગુજરાતની જનતા માટે ગરવું ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત એમ ૫–જીના મત્રં સાથે સર્વગ્રાહી દિશાદર્શન કરતું છ ૩ લાખ ૩૨ હજાર કરોડનું માતબર બજેટ.
વર્ષ ૨૦૨૪–૨૫માં જેન્ડર બજેટમાં મહિલા સશકિતકરણની કુલ ૮૦૪ યોજનાઓ આવરી લેવામાં આવી.
નારી ગૌરવ નીતિ ૨૦૨૪ જાહેર કરી.
કુટિર ગ્રામોધોગ પોલિસીની ઘોષણા કરવામાં આવી.
ખરીદ નીતિ ૨૦૨૪ લાગૂ કરવામાં આવી.
ગ્રીન હાઈડ્રોજન પોલિસી બનાવવામાં આવી.
નવી ગુજરાત ટેકસટાઈલ પોલિસી–૨૦૨૪ની જાહેરાત.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ૧૦મા સંસ્કરણનું સફળતાપૂર્વક આયોજન અને છ ૪૫ લાખ કરોડથી વધુના ૯૮,૦૦૦ થી વધુ  થયા. સૌ પ્રથમ વખત જિલ્લા સ્તરે વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ ડિસ્ટિ્રકટનું આયોજન.
કેન્દ્રના નીતિ આયોગની પેટર્ન પર રાયમાં ગુજરાત રાય ઇન્સ્િટટૂશન ફોર ટ્રાન્સફોર્મેશન ()ની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થા રાયની વિકાસ વ્યૂહરચનાઓને આગળ ધપાવશે.
સપ્ટેમ્બર ૨૦૨૪માં નીતિ આયોગના જી–હબ ઇનિશિએટિવ હેઠળ સુરત ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન જાહેર.
રાયમાં શહેરીકરણ સુધ્ઢ થાય તે માટે નવી ૯ મહાનગરપાલિકા અને ૧ નગરપાલિકાની રચના થશે.
કિસાન સૂર્યેાદય યોજના હેઠળ ૯૬ ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ. રાયના ૧૮,૨૨૫ ગામ પૈકી ૧૭,૧૯૩ ગામમાં ૨૦.૫૧ લાખથી વધુ ખેતીવાડી વીજ જોડાણો કરાયા.
રૂા.૨૮૦૦ કરોડથી વધુના મૂલ્યની વિવિધ કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી.
૧૧મી નવેમ્બરથી ૯૦ દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કાર્ય આરંભાયું.
૨૪૬ તાલુકાઓમાં રવી કૃષિ મહોત્સવ દ્રારા ૨.૧૦ લાખથી વધુ ખેડૂતોએ મેળવ્યું આધુનિક ખેતીનું માર્ગદર્શન.
ઇ–સેવાઓ વધુ સુલભ બને તે માટે પ્રાથમિક કૃષિ ધિરાણ સંસ્થાઓને સામાન્ય સેવા કેન્દ્રો તરીકે વિકાસાવવા માટે જીઓઆઈની પહેલ અન્વયે ૩,૨૩૩પીએસીએસ ઓનબોર્ડ.
નળકાંઠાના વિસ્તારમાં ૩૯ ગામોને સિંચાઈની સુવિધા મળી રહે તે માટે છ ૪૦૦ કરોડથી વધુના કામોનો પ્રારંભ.
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ૨ કરોડ ૬૮ લાખ લોકોને ભોજન વિતરણ.
શ્રમિક બસેરા યોજનાની શઆત, આગામી ત્રણ વર્ષમાં . ૧૫૦૦ કરોડના ખર્ચે ૩ લાખ જેટલા શ્રમિક બસેરાના નિર્માણનું આયોજન.
રાયની દીકરીઓ વધુ ભણે અને આગળ વધે તે માટે શ કરાયેલી નમો લમી યોજના દ્રારા લગભગ ૧૦ લાખ વિધાર્થિનીઓને છ ૧૩૮ કરોડથી વધુની સહાય ચૂકવાઇ.
વિધાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં ભણવા પ્રેરાય તે માટે શ કરાયેલી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ૨.૫ લાખથી વધુ વિધાર્થીઓને છ ૨૮ કરોડથી વધુની સહાય ચૂકવાઇ.
નમો શ્રી યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને ૧૨ હજાર પિયાની આર્થિક સહાય આપવાની યોજના દ્રારા ૧.૪૫ લાખ લાભાર્થીઓને સહાય.
પીએમજેએવાય અને મા યોજના હેઠળ મળતી સહાય બમણી, હવે . ૧૦ લાખ સુધીની સારવાર નિ:શુલ્ક.
પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતમાં નવા ૧૮૮ ડાયાલિસિસ કેન્દ્રો કાર્યરત
રાયમાં કુલ ૩૫ ડે કેર કીમોથેરાપી સેન્ટર્સ શ કરવામાં આવ્યા. જેમાં ૬૩ હજારથી વધુ દર્દીઓના ૧,૬૯,૦૬૬ કીમોથેરાપી સેશન્સ
સરકારી અને ગ્રાન્ટ–ઇન–એઈડ પ્રાથમિક શાળાના ૪૧ લાખ વિધાર્થીઓને પૌષ્ટ્રિક અલ્પાહાર આપવા માટે મુખ્યમંત્રી પૌષ્ટ્રિક અલ્પાહાર યોજનાનો આરંભ.
સુરતમાં વિશ્વના સૌથી મોટા કોર્પેારેટ ઓફિસ હબ ડાયમડં બુર્સનું લોકાર્પણ.
કેન્દ્ર અને રાય સરકારની ૬૮૦ થી પણ વધુ યોજનાઓની માહિતી નાગરિકોને મારી યોજના એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી મળી રહેશે.
યુવાનોના ઇનોવેટીવ વિચારોને ગુડ ગવર્નન્સમાં સાંકળવાની દિશામાં સરદાર પટેલ ગુડ ગવર્નન્સ ફેલોશીપની શઆત કરી.
ગુજરાતમાં એક પેડ માં કે નામ અંતર્ગત ૧૭ કરોડ ૧૯ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર.
મુખ્યમંત્રીને મળતી ભેટ–સોગાદોના વેચાણ માટે પોર્ટલ લોન્ચ.
રાયના ૨૧ જિલ્લાઓના ૫૦ તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયો શ કરવાનો ઐતિહાસિક નિર્ણય
ભ્રષ્ટ્ર અને ગુનાહિત પ્રવૃત્તિઓ દ્રારા મેળવેલી સંપત્તિઓને જ કરવા માટે ગુજરાત સ્પેશિયલ કોટર્સ અકટ, ૨૦૨૪ અમલી.
ગુજરાત માનવબલિ અને બીજી અમાનુષી, અનિષ્ટ્ર તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા નિર્મૂલન વિધેયક સર્વાનુમતે પસાર.
ગુજરાત પોલીસે તાજેતરમાં સુરતમાં તેના પ્રથમ એન્ટી–નાર્કેાટિકસ યુનિટનું ઉદઘાટન કયુ.
રાયની ૩૪ નગરપાલિકાઓમાં સિટિઝન સિવિક સેન્ટર કાર્યરત થતાં આ નગરોના નાગરિકોને સરકારી સેવાઓ મેળવવામાં સરળતા રહેશે.
ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪માં વસૂલાત પાત્ર યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાનો ઘટાડો.
યુનાઇટેડ નેશન્સની એજન્સી વલ્ર્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્રારા કચ્છનું ધોરડો ગામ બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર.
યુનેસ્કોનાના પ્રિકસ વરસેલાઇઝ એવોર્ડ અંતર્ગત ભુજનું સ્મૃતિવન ભૂકપં મેમોરિયલ અને મ્યુઝિયમ વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સામેલ.
છોટાઉદેપુરના હાંફેશ્વર ગામને કેન્દ્રના પર્યટન મંત્રાલય દ્રારા હેરિટેજ કેટેગરીમાં શ્રે ગ્રામીણ પર્યટન સ્પર્ધા ૨૦૨૪નો એવોર્ડ.
વાવકુલ્લી–૨ પંચાયતને દેશની સર્વશ્રે સુશાસન યુકત પંચાયત તરીકે પ્રથમ પુરસ્કાર પ્રા.
૭૫મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ એવોર્ડમાં પ્રથમ ક્રમે
૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે સમગ્ર ગુજરાતમાં એક સાથે ૧૦૮ સ્થળો ઉપર ૫૦,૦૮૬ લોકોએ સૂર્ય નમસ્કાર કરીને નવો ગીનીઝ બુક ઓફ વલ્ર્ડ રેકોર્ડ સ્થાપતિ કર્યેા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application