બજેટ અમૃતકાળમાં ગુજરાતના વિશ્વસ્તરીય વિકાસનો અમૃતપથ કંડારનારું: મુખ્યમંત્રી

  • February 02, 2024 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રની નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની રાજય સરકાર દ્રારા નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫ માટેનું ઐતિહાસિક બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજરોજ વિધાનસભામાં રજુ કયુ હતું. આ બજેટને આવકારતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એક ટિટ કરી જણાવ્યું હતું કે, બજેટ અમૃતકાળમાં ગુજરાતના વિશ્વસ્તરીય વિકાસનો અમૃતપથ કંડારનાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ આપેલ વિકસિત ભારત  ૨૦૪૭ના વિઝનને સાકાર કરવામાં ગુજરાત શ્રે યોગદાન આપીને દેશના આર્થિક અને સામાજિક વિકાસનું સુકાન સંભાળે તેનો માર્ગ આ બજેટ પ્રશસ્ત કરશે. વધુમાં જણાવ્યું હતું કે, આ બજેટ ૫– ગુજરાત – એટલે કે, ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાતની સંકલ્પના પર આધારિત છે. રાયના દરેક વર્ગના લોકોને ઉત્તમ ગુણવત્તાયુકત જીવન પ્રા થાય, વિકાસની સાથે વિરાસતનું પણ સંવર્ધન થાય તેવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટને આ બજેટ વેગ આપશે. આ બજેટમાં સમાજના ચાર વર્ગેા – ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશકિતના ઉત્કર્ષને વિશેષ પ્રાધાન્ય આપતી નવી યોજનાઓ તેમજ વિકાસલક્ષી જોગવાઈઓને હત્પં બિરદાવું છું. આ ચારેય વર્ગેાના સશકિતકરણથી સમરસ સમાજના નિર્માણ થકી ગુજરાતના વૈશ્વિક વિકાસના નવા દ્રાર ખુલશે તેમ ઉમેયુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application