ખોડીયાર કોલોનીમાં શરાબની બોટલ સાથે એકની અટક

  • May 18, 2023 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના શંકરટેકરી સુભાષપરા શેરી નં. ૧માં રહેતા ધર્મેશ ઉર્ફે ધમો હરીશ નાખવા નામના વેપારીને ખોડીયાર કોલોની હોટલવાળી શેરી પાસે અંગ્રેજી દારુની એક બોટલ લઇને નીકળતા પકડી પાડવામાં આવ્યો હતો.
**
ખંભાળિયાના બે શખ્સો સામે પોલીસની કાર્યવાહી
ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં રહેતા સામત કારુ વાનરીયા નામના ૩૦ વર્ષના શખ્સને પોલીસે અહીંના સલાયા સર્કલ પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા ૫૦ હજારની કિંમતનના બુલેટ મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટ તથા પ્રોહી. એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી ખંભાળિયામાં બેઠક રોડ ઉપર નવી લોહાણા મહાજન વાડી પાસેથી પોલીસે રાત્રિના સમયે ગોપી ભરત ગોદડીયા નામના ૩૦ વર્ષના શખ્સને છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application