દેશી લૂકમાં સારા લાગી સોહામણી

  • December 05, 2023 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સારા અલી ખાન તેની સાદગી અને સુંદરતાના લીધે ચાહકો માં અતિ પ્રિય બની છે.તાજેતરમાં તેનો બ્લૂ આઉટફિટમાં જોવા મળ્યો હતો  કિલર લુક.


સારા અલી ખાન ફિલ્મોમાં તેના એક્ટિંગ અને સ્ટાઈલ માટે પ્રશંસા મેળવે છે. તેણે સંજય લીલા ભણસાલીની ભત્રીજી શર્મિન સહગલના લગ્નના રિસેપ્શનમાં હાજરી આપી હતી.

સારાએ બ્લૂ કલરનો સૂટ પહેર્યો હતો. તેણે ઘરમાં લીધેલી તસવીરો શેર કરી. બેકગ્રાઉન્ડમાં તેની માતા અને ભાઈની ફોટો ફ્રેમ છે. સારાનો આ ડ્રેસ અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યો છે. તેણે રિસેપ્શનમાં તેને રિપીટ કર્યો છે. આ પહેલા તેને 2020ની દિવાળી દરમિયાન આ પહેર્યું હતું.દેશી લૂકમાં ફેન્સ તેની સ્ટાઈલ જોઈને ધરાતા નથી.  વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં એ વતન મેરે વતનમાં જોવા મળશે. આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application