ખંભાળિયામાંથી બાઈક હંકારી જતા તસ્કરો

  • November 06, 2023 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા નજીક પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગત તા. ૨૯ મીના રોજ રાત્રિના સમયે અહીંના રામનગર સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ કારૂભાઈ ચેતરીયા નામના યુવાને પાર્કિંગમાં રાખેલું ૯૦,૦૦૦ ની કિંમતનું હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application