જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ૩૪ કિલો કોપર વાયરના જથ્થા અને એક ચોરાઉ બાઈક સાથે એક તસ્કરની ઝડપી લીધો છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ને મળેલી ખાનગી હકિકતના આધારે જામનગર શહેરમાં ગોલ્ડન સીટી, આવાસના ગેઇટ પાસેથી કલ્પેશભાઇ ચંદુભાઇ મોદી (રહે. ઢીચડાગામ, હાજીપીર દરગાહની પાસે) ને ઝડપી લીધો હતો.
જેના કબ્જામાંથી કોપરના વાયરના કટકા જેનુ વજન ૩૪ કિલો (કિ.રૂ. ૧૭,૦૦૦) તથા એક એકટીવા મો.સા. (કિ.રૂ. ૩૦,૦૦૦) મળી કુલ રૂ. ૪૭,૦૦૦ નો મુદામાલ બિલ આધાર વગરનો મળી આવતાં શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી લઈ, તેના વિરૂધ્ધ પોલીસ હેડ કોન્સ ધાનાભાઇ મોરીએ કાયદેસર ની કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધોરાજી પાસેનો ભાદર-2 ડેમ 100 ટકા ભરાયો, હેઠવાસના આ ગામના લોકો માટે ખાસ ચેતવણી સંદેશ
July 02, 2024 07:36 PMયુપીના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં 90થી વધુ લોકોના મોત
July 02, 2024 07:17 PMજામનગરમાં કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપે કર્યો દેખાવ, રાહુલ ગાંધી હાય હાય ના નારા લગાવ્યા
July 02, 2024 07:07 PMજામનગરમાં રાહુલ ગાંધીનો વિરોધ કરી રહેલા હિન્દુ સેનાના કાર્યકરોની અટકાયત
July 02, 2024 07:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech