શનાયા કપૂરનો ગ્લેમરસ અવતાર

  • December 26, 2023 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડની ફેમસ સ્ટાર કિડ શનાયા કપૂરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ખૂબ જ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.ફિલ્મ અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે.
શનાયાએ બોલિવૂડમાં પગ પણ નથી મૂક્યો તે પહેલા પણ તે પોતાના ગ્લેમરસ લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.
શનાયાની ફેન ફોલોઈંગ પણ કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી. ઈન્સ્ટાગ્રામ પર શનાયાના 1.4 મિલિયન ફોલોઅર્સ છે.
શનાયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઈન્સ્ટા પર તેના એકથી વધુ ફોટો શેર કરતી રહે છે.
શનાયાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ખૂબ જ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.
શનાયા કપૂર જ્યારે પણ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરે છે ત્યારે તે આગની જેમ વાયરલ થઈ જાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application