ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલી સરકારી શાળા પી.એમ. શ્રી વાઘેરવાસ તાલુકા શાળા ખાતે ગઈકાલે શુક્રવારે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શાળાના ગણિત, વિજ્ઞાન શિક્ષક અનુપભાઈ મેહતા અને શાળા સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે કરવામાં આવેલા આ વિશિષ્ટ વિજ્ઞાન પ્રદર્શનમાં 51 જેટલા બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિજ્ઞાનના પ્રયોગો રજૂ કરાયા હતા. જેનો મુખ્ય હેતુ અંધશ્રદ્ધા દુર થાય અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે હતો.
આ આયોજનમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. જે બદલ તમામને પ્રોત્સાહિત કરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજંત્રીના નવા દર સાયન્ટિફિક નહીં લાગે ત્યાં સુધી અમલમાં મુકાવાની શકયતા નહિવત
April 01, 2025 11:10 AMજામનગરશહેરમાં સિંધી સમાજ ચેટીચાંદની ભવ્ય ઉજવણી...
April 01, 2025 11:08 AMટ્રમ્પએ ત્રીજું નેત્ર ખોલતા જ પુતિન ઝુક્યા, કહ્યું યુએસ સાથે સંબંધ જાળવીશું
April 01, 2025 10:59 AMકલ્યાણપુર તાલુકાના વિદ્યાર્થીઓની અમદાવાદ સાયન્સ સિટી ખાતે એક્સપોઝર વિઝીટ
April 01, 2025 10:57 AMજસ્ટિસ ફોર રાજકુમાર: જયપુરમાં આક્રોશ સભા
April 01, 2025 10:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech