જેલમાં બધં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના સંસ્થાપક ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીએ સાઉદી અરેબિયા પર તેના પતિ વિદ્ધ ષડયત્રં રચવાનો આરોપ લગાવ્યો છે. એક વીડિયો સંદેશમાં બુશરા બીબીએ ૨૦૨૨માં ઈમરાન ખાનની આગેવાની હેઠળની સરકારને હટાવવામાં સાઉદી અરેબિયાની ભૂમિકા વિશે વાત કરી છે. વીડિયો સંદેશમાં બુશરા બીબીએ પાકિસ્તાનના તત્કાલિન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાનું નામ પણ લીધું છે. પાકિસ્તાન તહરીક કે ઈન્સાફના ઓફિશિયલ હેન્ડલ પરથી બુશરા બીબીનું વીડિયો સ્ટેટમેન્ટ શેર કરવામાં આવ્યું છે.
ઈમરાન ખાનની સાઉદી અરેબિયાની ધાર્મિક મુલાકાતનો ઉલ્લેખ કરતા બુશરા બીબીએ આરોપ લગાવ્યો કે યારે પૂર્વ વડાપ્રધાન મદીના ગયા ત્યારે જનરલ બાજવાને ફોન આવવા લાગ્યા. ઈમરાન ખાનની પત્નીએ સાઉદી અધિકારીઓને ટાંકીને આરોપ લગાવ્યો છે કે તેઓએ ઈમરાનના ત્યાં આવવા પર નારાજગી વ્યકત કરી હતી.
તેણે દાવો કર્યેા હતો કે સાઉદી અધિકારીઓએ બાજવાને પૂછયું હતું કે, 'તે તમારી સાથે કોને લાવ્યા છે. અમે આ દેશમાં શરિયત વ્યવસ્થાને ખતમ કરવા માંગીએ છીએ અને તમે શરિયતના ઠેકેદારોને લાવ્યા છો. અમને એવો માણસ જોઈતો નથી. તેણે વધુમાં કહ્યું કે આ પછી તેઓએ 'અમારી વિદ્ધ બદનક્ષીનું અભિયાન શ કયુ અને ઈમરાનને યહદી એજન્ટ કહેવાનું શ કયુ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech