જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયેની આદર્શ આચાર સંહિતા પુર્ણ થતાં તુરંતજ તેઓના તાબા હેઠળના વિવિધ સંવર્ગના આ ૧૩ પોલીસ કર્મચારીઓને આજે તા.૦૭/૦૬/૨૦૨૪ ના રોજ બઢતી આપતા હુકમો કરવામાં આવ્યા છે.આથી જામનગર જિલ્લાના પોલીસ કર્મચારીઓ માં આનંદ ની લાગણી છવાઈ છે.
આજે બઢતી પામેલ પોલીસ કર્મચારીઓમા ૭ અનાંર્મ હેડ કોન્સ્ટેબલને અનાંર્મ આસી પોલીસ સબ ઈન્સ.અને ૬ પોલીસ અનાંર્મ કોન્સ્ટેબલ ને અનાંર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે નો સમાવેશ થાય છે.
એ.એસ.આઈ. તરીકે બઢતી પામેલમા પ્રભાતસિંહ ગંભીરસિંહ જાડેજા (પોલીસ હેડકવાટર) શરદકુમાર દેવજીભાઇ પરમાર (સીટી-બી પો.સ્ટે.), કમલભાઇ કિશોરચંદ્ર માધણ ( બેડી મરીન પો.સ્ટે), મહાવિરસિંહ રાસુભા જાડેજા (જિલ્લા એલ.આઇ.બી.) ગીરીરાજસિહ ઇન્દ્રવિજયસિંહ જેઠવા (કાલાવડ ગ્રામ્ય ), વનરાજસિંહ બટુકલા ચાવડા (પોલીસ હેડકવાટર ), ભગીરથસિંહ વાઘુભા જાડેજા (પોલીસ હેડકવાટર) , જ્યારે હેડ.કોન્સ્ટેબલ તરીકે બઢતી મેળવનારમા વસંતભાલ હરીલાલ કણઝારિયા (નાયબ પોલીસ અધિકારી ગ્રામ્ય વિભાગ કચેરી), હિરેનકુમાર માંડાભાઈ ગાગીયા (સીટી-બી પો.સ્ટે), ગોપાલભાઈ રામજીભાઈ ચાવડા (કાલાવડ-ગ્રામ્ય), રંજના જીવાભાઇ વાઘ (સાયબર ક્રાઇમ પો.સ્ટે.) જયેન્દ્રસિંહ દિલીપસિંહ ચુડાસમા ( સીટી-એ પો.સો) અને માલદેવસિંહ ભરતસિંહ ઝાલા ( કાલાવડ ગ્રામ્ય પો .સ્ટે.) નો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech