રાજકોટ એસટી ડિવિઝનને દિવાળી ફળી સાત દિવસની કમાણી પાંચ કરોડને પાર

  • November 17, 2023 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ એસટી ડિવિઝનને આ વર્ષે દિવાળી બરાબર ફળી છે, તા.૧૧ી ૧૭ સુધીના છેલ્લા સાત દિવસમાં ડિવિઝનએ એક્સ્ટ્રા બસની આવક સહિત કુલ રૂ.પાંચ કરોડની કમાણી કરી છે, લગભગ ચાર વર્ષ પછી મુસાફરોનો આવો ધસારો જોવા મળ્યો હતો. જ્યારે આજી સુરત તરફ રિટર્ન જવા ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે.
​​​​​​​
રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે તા.૧૧ નવેમ્બરી રાજકોટ ડિવિઝન હેઠળના કુલ નવ ડેપો જેમાં રાજકોટ એસટી બસપોર્ટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના તમામ ડેપો ખાતેી મુસાફરોના ધસારાને પહોંચી વળવા જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસ દોડાવાઇ હતી જેમાં ડિવિઝન લેવલે રોજિંદી આવક અને એક્સ્ટ્રા બસની આવક મળી આજે તા.૧૭ સુધીના છેલ્લા સાત દિવસની કુલ આવક રૂ.પાંચ કરોડને પાર પહોંચી છે. 
આજી સુરત માટેનો રિટર્ન ટ્રાફિક વધવા લાગતા જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસ મુકવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application