રાજકોટ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક 15 જુલાઈએ યોજાશે

  • July 12, 2023 08:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક તા.15 જુલાઈ ૨૦૨૩ને શનિવારના રોજ બપોરે 12 કલાકે યોજાનાર છે. જેમાં જિલ્લામાં પ્રગતિ હેઠળના પ્રવાસન કામોની સમીક્ષા કરવામાં આવશે. બેઠકમાં સમિતિના સભ્યો તથા સંબંધિત સરકારી અધિકારીઓએ ઉપસ્થિત રહેવા કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application