જામકંડોરણામાં ભરઉનાળે વરસાદી માહોલ છવાયો

  • April 22, 2023 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામકંડોરણામાં ગઈકાલે બપોર બાદ ભરઉનાળે વરસાદી માહોલ છવાયો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા. સાંજના પાંચ વાગ્યે રસ્તાઓ ભીના થાય તેવું વરસાદી ઝાપટું પડી ગયું હતું. આ વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application