હળવદ પંથકમાં ગાજવીજ કડાકાભડાકા સાથે વરસાદ

  • September 26, 2023 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમવાર સાંજના સમયે હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી.ભારે પવન અને વાદળ છાયા વાતાવરણ  સવારથી   ભારે બફારા બાદ  મેઘરાજાની  સાંજે ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.હળવદ શહેર સહિત ગ્રામ્ય  વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદી માહોલમાં જોવાં મળ્યો હતો.જોરદાર પવન, વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની  પધરામણી થઈ હતી.પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે પવન સાથે  સાંજે વરસાદ ની ધમાકેદાર વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની  એન્ટ્રી થઈ હતી, વરસાદ  વરસી જતા શહેરીજનોને ગરમીમાંથી મુક્તિ મળી હતી.નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. ખેડુતોનના ખેતરોમાં પાણી ભરાય ગયા હતા.હળવદ શહેર સહિત ગામડાઓમાં પણ વરસાદ વરસાતા ખેડુતોઓ નુકસાની વેઠવી પડશે. નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application