ખંભાળિયા પંથકમાં વરસાદી ઝાપટું: માર્ગો તરબતર બન્યા

  • September 16, 2023 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા શહેર તથા તાલુકાના જુદાજુદા વિસ્તારોમાં ગઈકાલે શુક્રવારે બપોરે છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા. આ વરસાદના પગલે માર્ગ ઉપર પાણી ચાલી નીકળ્યા હતા. આજે દિવસ દરમિયાન ભારે બફારા વચ્ચે વરસાદી માહોલ રહ્યો હતો. પરંતુ મુશળધાર વરસાદની આશા ઠગારી નીવડી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application