ઉના પંથકમાં ખેડૂતોને માવઠાથી થયેલા નુકસાનની સહાય આપો

  • November 29, 2023 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના : ઉના તાલુકા તેમજ શહેરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો તથા મચ્છી ઉદ્યોગના વેપારીઓને ભારે નુકસાન થયું છે વહેલી સવારે વરસાદ શરૂ થતાં શહેરમાં આવેલ સોસાયટીઓમાં વીજકરણથી ચાલતા ઉપકરણો પણ ઉડ્યા કમોસમી વરસાદને કારણે ઉમેજ ગામે એક રહેણાકી મકાનના પતરાઉડિયા ત્યારે કરબલાની પાછળ આવેલ જ્યાં આજુબાજુ વિસ્તારમા ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે તેમાં કપાસ એરંડા અને જેવા અનેક પાકોમાં નુકસાન થયું છે આ કમોસમી વરસાદ આફત બનીને વરસાદ વરસતા ખેડૂત સાવ પાય માલ થયો હતો જ્યારે બીજી બાજુ મચ્છી ઉદ્યોગથી સંકળાયેલા વેપારીઓને પણ નુકસાન થયું છે ખેડૂતો અને મચ્છી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને ખેડૂતો માંગણી કરી રહ્યા છે તેનું સર્વે કરી સહાય આપવા સરકાર સામે મીટ મળીને બેઠા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application