લાલપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન

  • July 04, 2024 11:02 AM 

લાલપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન.......

સંસદ ભવનમાં રાહુલ ગાંધી વિપક્ષ નેતા દ્વારા હિન્દુઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી.જેને લઇ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા લાલપુરના સરદાર ચોક ખાતે રાહુલ ગાંધી હાય હાય ના નારા લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application