વેરાવળના ભીડિયા બંદર કોળી સમાજના આગેવાનો દ્વારા મંત્રી રૂપાલાને રજૂઆત

  • March 04, 2024 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રિય મંત્રી પરસો્તમ રૂપાલા દીવના વણાકબરા મુકામે દીવ જિલ્લ ાના વિકાસના કાર્યો તેમજ દીવ જિલ્લ ાના માછીમારોને વેટ મુક્ત ડીઝલ મળે તેમજ વણાકબારા બંદર ખાતે નવુ આધુનિક ફિસિંગ હાર્બર તેમજ વણાકબારા અને દીવ ઘોઘલા બંદરના દ્રેજીંગની મંજુરી આપી રીમોટ કંટ્રોલ દ્વારા ખાત મહૂર્ત કરવા માટે આવેલ મંત્રીને રૂબરૂ મળી સંયુક્ત કોળી સમાજ ભીડીયાના પટેલ વીરજી ભાઇ સોલંકી તેમજ ગુજરાત કોળી સમાજ માછીમાર મહામંડળના પ્રમુખ જેન્તીભાઇ સોલંકી તેમજ કોળી સમાજ મચ્છીમાર બોટ એસોશિયસન ભિડીયાના પ્રમુખ લક્ષ્મીકાંત સોલંકી તા આગેવનો દ્વારા ગુજરાતના દરિયામા અન્ય રાજ્યોના મચ્છીમારો દ્વારા ગેરકાયદેસર ચાલતી મચ્છીમારી જેમકે લાઈન ફિશીંગ એલીડી લાઈટ ફિશીંગ ઘેરા ફિશીંગ જેવી મચ્છી મારોના ભવિષ્યને ખતમ કરી નાખે તેવી ગુજરાત રાજ્યના દરિયામા આવી ગુજરાતના દરિયાને નુકસાન કરે છે અને દરિયાઇ જીવ સૃષ્ટિ અને મચ્છીની ઉત્પત્તિને પણ નાશ કરે છે આવી રાક્ષસી પ્રકારની ફિશીંગ ગુજરાતના તેમજ સમગ્ર ભારત દેશના દરીયામા બંધ વી જોઈએ અને કોઈ રાજ્યના મચ્છીમારો આ પ્રકારની ફિશીંગ કરતા કરતા પકડાય તો તેના માટે ફિશરીઝમા કાયદાની જોગવાઇ કરવામાં આવે અને તેમને કડક કાર્યવાહી કરી સજા કરવામાં આવે સમગ્ર ભારત દેશમા એક જ કાયદો બનાવવો જોઈએ તો આવા દરિયાઇ જીવ સૃષ્ટિને નુશાનકારક મચ્છીમારી બંધ શે એમ લેખિતમાં પત્ર આપી રૂબરૂ રજૂવાત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application