જામનગરમાં સ્વતંત્ર દિનની ઉજવણીની તડામાર તૈયારી શરુ

  • August 12, 2023 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં સ્વતંત્ર દિનની ઉજવણી પોલીસ હેડ કવાર્ટર ખાતે કરવામાં આવશે ત્યારે તેના માટે અત્યારથી જ તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે, આ પરેડો રીહર્સલ કરવામાં આવ્યું હતું, જેમા પોલીસ જવાનો ભાગ લીધો હતો. શહેરમાં દબદબાભેર તા. ૧પ ઓગષ્ટની ઉજવણી થાય તે માટે જિલ્લા કલેકટરના અઘ્યક્ષસ્થાને એક મીટીંગ મળી હતી, જેમાં તડામાર તૈયારીઓ શરુ કરવા નિર્ણય લેવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application