મેંદરડાના રાજેસર ગામે સોની કામ કરતા વેપારીને બંદૂકના નાળચેે ા.૮૧ લાખના અને સોના-ચાંદી લૂંટ કરવા મામલે પોલીસ દ્વારા નાસી ગયેલ જુનાગઢના આરોપીનો ફોટો જાહેર કરાયો જૂનાગઢની સોની બજારમાં પણ પૂછપરછની તજવીજ હા ધરવામાં આવી રહી છે.
મેંદરડાના રાજેસર ગામે સોની કામનો ધંધો કરતા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ તેના ઘરે હાજર હતા ત્યારે અવારનવાર ઘરે આવતા જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે રહેતા દિપક જોગીયા એ જીતેન્દ્રભાઈને બંધક બનાવી લાત મારી પછાડી દીધા હતા અને લમણે બંધુક જેવું હયિાર મૂકી અને છરી બતાવી રસોડામાં જઈ લોખંડની તિજોરી ખોલી ૫૮ લાખની કિંમતના જુનવાણી સોનાના બિસ્કીટ તા હોલના કબાટમાંી ૧૪.૭૦ લાખની કિંમતની ચાંદી અને નવ લાખની રોકડ લઈ નાસી ગયા હતા . બાદમાં જીતેન્દ્રભાઈ અને તેના ભાઈ તુલસીદાસભાઈ ને ટૂંવાલના લીરા કરીને બાંધી દીધા હતા ત્યારબાદ ત્રણેય ૮૧ લાખના મુદ્દા માલ લૂંટ કરી બાઈક પર મેંદરડા અને સમઢીયાળા તરફ નાસી જતા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા નાકાબંધી કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસની ટીમ દ્વારા જૂનાગઢની સોની બજાર અને સોની વેપારીઓની પણ પૂછપરછ ની તજવીજ હા કરવામાં આવી રહી છે
લૂંટના મામલે મેંદરડા પીએસઆઇ હડિયાએ આસપાસના સીસીટીવી ફૂટેજને આધારે લૂંટના આરોપી દીપકભાઈ જોગીયા નો ફોટો જાહેર કર્યો હતો તેમજ સોની ની દુકાને શોરૂમ ખાતે સોનુ વેચવા અવા ગાળવા આવે તો તાત્કાલિક મેંદરડા પોલીસ સ્ટેશનને જાણ કરવા જણાવ્યું હતું અને લૂંટમાં રહેલ મુદ્દા માલ નો વેચાણ કરનાર સોની વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો પોલીસ દ્વારા લૂંટ કરી નાસી ગયેલ આરોપીઓને ઝડપી લેવા જિલ્લ ામાં નાકાબંધી કરવામાં આવી છે અને તમામ પોલીસ સ્ટેશનનો ને જાણ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંધ્યા થિયેટરમાં અલ્લુ અર્જુનના આગમન પહેલા જ ભીડ કાબૂ બહાર થઇ ગઈ હતી
December 25, 2024 11:16 AMનદીઓને જોડવાનો અટલ સંકલ્પ સાકાર થશે, મોદી કરશે ખજુરાહોમાં શિલાન્યાસ
December 25, 2024 11:13 AMગોંડલમાં યાર્ડમાં મરચાની આવક ૩૮૦૦ સુધીના ભાવ બોલાયા
December 25, 2024 11:12 AMરાજકોટના કુખ્યાત વ્યાજખોરે કરોડોની જમીન લખાવી લીધી
December 25, 2024 11:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech