પોરબંદર શહેર અને જિલ્લામાં અસંખ્ય નશાખોરો દા પીધેલી હાલતમાં વાહન ચલાવીને ભયજનક રીતે નીકળી રહ્યા છે ત્યારે પોલીસે વાહન ચેકીંગ ઝુંબેશ ઉગ્ર બનાવીને અનેક વાહનચાલકોની ધરપકડ કરી લીધી હતી તેઉપરાંત જિલ્લામાંથી હજારો પિયાનો દેશી દા પણ મળી આવ્યો છે.
નશાખોર વાહનચાલકો સામે પગલા
પોરબંદરના વીરડીપ્લોટમાં રહેતા જીતેશ ઉગા ખરા, છાયા નવાપરાના સ્વસ્તિક પરામાં રહેતા ભરત અરભમ મોઢવાડીયા,છાયાના બાલવી નગરમાં રહેતા રવિ દીપ ઓડેદરા, કુરંગા ગામે રહેતા ભીખુ કારા રાણીયા, ખારવાવાડના નરેશ વેલજી મછવારા, મૂળ માણાવદર તથા હાલ પોરબંદરના એરપોર્ટ સામે ફૂટપાથ પર રહેતા અતુલ જગદીશ ચૌહાણ, કુતિયાણાના ચુનારાવાસમાં રહેતા સંજય ઉર્ફે અજય બાલુ રાઠોડ, પોરબંદરના પંચહાટડીમાં રહેતા પરેશ શાંતિલાલ ભરાડા વગેરે દા પીધેલી હાલતમાં વાહનો લઇને નીકળતા પોલીસે તમામની ધરપકડ કરી હતી.
નશાબંધી સપ્તાહ દરમ્યાન મોટી માત્રામાં દા મળી આવ્યો
પોરબંદરમાં હાલ નશાબંધી સપ્તાહની ઉજવણી ચાલી રહી છે ત્યારે મોટી માત્રામાં દા મળી આવ્યો છે. વીરડી પ્લોટન કરશન ઉગા સાદીયાને ૧૦૦૦ાના દા સાથે પકડી લેવાયો હતો. ખારવાવાડના સુનિલ ઉર્ફે બાલો મહેન્દ્ર જુંગીને ૧૦૦ ાના વિદેશી દા સાથે છાયાની સદામ સોસાયટીના સહેજાદ યુસુફ મીરાને ૮૦૦ ાના દા સાથે, એરપોર્ટ સામે રહેતા રાજુ હરસુખ રાજગરને ૨૦૦ ા.ના દા સાથે પકડી લેવાયો હતો. સોઢાણાની ભાટવાડી સીમમાં રહેતો નાથા પુંજા રાતડીયા હાજર મળી આવ્યો ન હતો પણ તેના ફળિયામાં બખાઇના વૃક્ષ નીચેથી ૩૪૦૦ ા.નો ૧૭ લીટર દા પોલીસે કબ્જે કર્યો હતો. ફટાણાના નવાપરામાં રહેતો સંજય મેઘજી સાગઠીયા પણ હાજર મળી આવ્યો ન હતો પરંતુ પોલીસે તેના ફળિયામાંથી ૨૦૦૦ ાનુ દાનુ બાચકુ કબ્જે કર્યુ હતુ.નવાગામ રાજપરનો જીતુ કારા હાજર મળી આવ્યો ન હતો પરંતુ તેના ઘર પાસે પથ્થરો વચ્ચે છુપાવેલ ૪૦૦ ાનો દા પોલીસે કબ્જે કર્યો હતો. ઓડદરના વણકરવાસમાં રહેતો સંદિપ જીવા ચાંચીયા હાજર મળી આવ્યો ન હતો પણ તેણે ઓડદરના ઓરમ વાડી વિસ્તારની પડતર ખાણના ભોયરામાં છુપાવેલ દાની ભઠ્ઠી અને તેના સાધનો પોલીસે કબ્જે કર્યા હતા. કુલ ૯૫૮૦નો મુદામાલ જપ્ત થયો છે. કુછડી ગામે ગાત્રાળ માતાજીના મંદિર પાસે રહેતા પરબત ઉર્ફે કાપલી અરસી કુછડીયાના મકાનમાંથી ૨૮૦૦ ા.નો દા મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. નાગરવાડાના પંકજ ઉર્ફે બાબલો ધાણાભાજી બાબુ રાઠોડ, ખારવાવાડના પ્રકાશ ઉર્ફે દકુ વેલજી મોતીવરસ, વિપુલ જીવા મોતીવરસને ૨૦૦-૨૦૦ ાના દા સાથે છાયાના લીમડાચોક પાસે રહેતા ગોપાલ કરશન શીંગરખીયા તથા નવી ખડપીઠના કાના હરસુખવદરને ૪૦૦-૪૦૦ ાના દા સાથે પકડી લીધા હતા.બોખીરા તુમડાની પુતીબેન ભોજા મોઢવાડીયાને ૧૬૦૦ ાના દા સાથે, રાણાવાવના એરીયા વિસ્તારમાં રહેતા મોહન શિવા મકવાણાને ૧૦૦૦ ાના દા સાથે, કુતિયાણાના ચુનારીવાસના હરસુખ બાબુ પરમારને ૨૦૦ ાના દા સાથે પીધેલી હાલતમાં પકડી લેવાયો હતો. ભારવાડાની ગોરડીયાળી સીમમાં રહેતો જીતુ વજસી સાદીયા હાજર મળી આવ્યો ન હતો પણ તેણે બાવળની કાટમાં છુપાવેલ આથો સહિત કેરબા મળી ૭૮૦૦નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. દેગામના અણ ઉર્ફે કારુ કેશુ ચાવડાની ગેરહાજરીમાં આથો સહિત ૭૨૮૦નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. ઉંટડાની કાથી સીમ વિસ્તારમાં રહેતા નાથા ટપુ સોલંકીને ૨૨૦૦ ા.ના દા સાથે, મિત્રાળાના લીલા ઉર્ફે શિવલહેરી મસરી પરમારને ૬૦૦ના દા સાથે, જાવર ગામે શિવમંદિર પાસે રહેતા મુકેશ રામા વાજાને ૨૨૦૦ ાના દા સાથે પોલીસે પકડી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરટીઓનું દંડવસુલ સપ્તાહ : ૨૮૩ વાહન ચાલકોને ૧૧.૫૬ લાખના મેમો ફટકાર્યા
December 23, 2024 03:44 PMરાજકોટથી એમ.ડી. લઇ જેતપુર જતી બેલડીને ગોંડલ પાસેથી ઝડપી લેવાઈ
December 23, 2024 03:42 PMપત્ની સાથે મારકૂટ કરી બે વખત સમાધાન કર્યા બાદ પતિએ ફરી માર મારી કાઢી મુકી
December 23, 2024 03:41 PMરૈયારોડ ઉપર યુવકને છરીના છ ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ: હુમલાખોરોનો પોલીસે કાઢો વરઘોડો
December 23, 2024 03:40 PMલોઠડામાંથી ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપી લેતી આજીડેમ પોલીસ
December 23, 2024 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech