જેતપુરમાં બાયોકોલનું ગોડાઉન ધરાશાયી તાં લોકો ભયભીત

  • June 24, 2024 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તરુણનો ચમત્કારીક બચાવ
ચોમાસાના વાતાવરણમાં જેતપુર નગરપાલિકા દ્વારા સાવચેતીના પગલાં રૂપે જર્જરીત ઇમારતોને નોટીસ આપી, ભયજનક ઇમારતોનું ડીમોલેશન કરવાનું અવા તો જર્જરીત ભાગ પડાવી નાખે છે. પરંતુ જેતપુર શહેરના બળદેવધાર વિસ્તારમાં શિવાલય વેર હાઉસ નામનું બાયોકોલ બનાવવાનું અને સંગ્રહિત કરવાનું ગોડાઉન આવેલ છે. તે વેર હાઉસની એક ભાગ ગઈ સાંજના સમયે એકાએક કડડભૂસ ઈને ધમાકા સો નીચે ધરાશય ઈને પડ્યો હતો. બળદેવધારના રહેણાંક વિસ્તારમાં પચાસી સાઈઠ ફૂટ ઉંચાઈ ધરાવતી ઇમારતની એક ભાગ ધરાશયી યો સદનસીબે ત્યારે ત્યાં કોઈ હાજર ન હતું. એટલે કઈ જાનહાની ન ઈ. પરંતુ રહેણાંક વિસ્તાર હોવાી ત્યાં એક મકાનના આંગણામાં ઈમારતનો ભાગ પડતા ત્યાં નાના બાળકની સાયકલ દબાઈ ગઈ હતી. અને સાયકલ ચલાવતો બાળક હજુ ઘરમાં પ્રવેશ્યો જ હોવાનું ઘર માલીક રમેશભાઈ જોશીએ જણાવેલ, અને હજુ ઇમારતનો વિશાળ ભાગ તૂટેલ હાલતમાં હવામાં લટકતો હોય તે સનિકો પર મોતની જેમ ઝળુંબી રહ્યો છે.  ઇમારત ધરાશયી વાની જાણ નગરપાલિકા, મામલતદાર અને પોલીસને તા તરત જ આ બધો સ્ટાફ ઘટના સ્ળે પહોંચી ગયો હતો. અને રસ્તા પર અડચણરૂપ કાટમાળ હટાવવાની કામગીરી હા ધરી હતી. અને આ વેર હાઉસની બાંધકામ મંજૂરી, ફાયર સેફટી બાબતે નગરપાલિકાએ તપાસ હા ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application