- ભારે વિરોધ વચ્ચે પણ શાહરુખ ખાનની ફિલ્મ પઠાનએ રચ્યો ઇતિહાસ
- માત્ર 3 જ દિવસમાં વર્લ્ડવાઇડ 290 કરોડની કમાણીનો કર્યો નવો રેકોર્ડ
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાનએ બોક્સ ઓફિસ પર રેકોર્ડ કમાણી કરી છે. શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની ફિલ્મ એ 3 દિવસમાં 280થી 290 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. ફિલ્મે ક્રીજા દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર 36 કરોડની કમાણી કરી. આ સાથે ભારતમાં કુલ કલેકશન 163.50 કરોડનું કર્યું.
ફિલ્મએ ત્રીજા દિવસે 70.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. છે. પઠાણે ભારતમાં પહેલા દિવસે 57 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જેમાં હિન્દી વર્ઝન માટે રૂ. 55 કરોડ અને બાકીના વર્ઝન માટે રૂ. 2 કરોડ હતા.
હવે શનિવાર અને રવિવારના વિકએન્ડમાં પઠાનનો જાદુ વધુ ચાલવાની આગાહી છે. જેમાં ફિલ્મનો કુલ બિઝનેસ 400 કરોડને પાર પહોંચી જાય તો નવાઇ નથી.
પઠાનએ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ બનાવ્યા1. પ્રથમ દિવસે 55 કરોડ રૂપિયાની કમાણી કરનાર એકમાત્ર હિન્દી ફિલ્મ
2. એકમાત્ર હિન્દી ફિલ્મ જેણે તેના બીજા દિવસે 70 કરોડ રૂપિયાની કમાણી કરી
3. ત્રીજા દિવસે પણ 35 કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મ
4. બે દિવસમાં જ 100 કરોડનો આંકડો પાર કર્યો, આ સિદ્ધિ હાંસલ કરનારી સૌથી ઝડપી હિન્દી ફિલ્મ
5. હિન્દી ફિલ્મ સતત બે દિવસમાં 50 કરોડથી વધુનો બિઝનેસ કર્યો
6.. ભારતમાં અત્યાર સુધીની સૌથી વિશાળ હિન્દી રિલીઝ
7. વિર્લ્ડવાઇડ ત્રણ દિવસમાં 280 કરોડથી વધુનો બિઝનેસ કરનારી હિન્દી ફિલ્મ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech