પેરિસ પેરાલિમ્પિક્સ 2024 : પ્રથમ ગેમ જીત છતાં માનસી જોષીને મળી હારી

  • August 29, 2024 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભારત આજે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યું છે. પેરિસ પેરાલિમ્પિક્સ 2024 ગત રોજથી એટલે કે 28મી ઓગસ્ટથી શરૂ થઈ છે, જ્યાં ઉદ્ઘાટન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.



ભારતીય એથ્લેટ્સ ગુરુવાર એટલે કે 29 ઓગસ્ટથી એક્શનમાં આવવાના છે. આ વખતે ભારતે પેરાલિમ્પિક્સમાં સૌથી મોટી ટુકડી મોકલી છે, જેમાં કુલ 84 એથ્લેટ સામેલ છે. આ ખેલાડીઓ 12 રમતોમાં ભાગ લેશે. ભારતીય રમતો બપોરે 12 કલાકે શરૂ થશે.



માનસી જોષીને મળી હારી

પ્રથમ ગેમ જીતવા છતાં, ઇન્ડોનેશિયાની કોન્ટિયા ઇખિતર સિયાકુરોહે શાનદાર વાપસી કરીને માનસી જોશીને ગ્રુપ સ્ટેજની મેચમાં 2-1 (16-21, 21-13, 21-18)થી હરાવી હતી.


તરુણે જીતી પ્રથમ ગેમ


મેન્સ સિંગલ્સની SL4 ગ્રુપ Dની મેચમાં, તરુણે બ્રાઝિલના ઓલિવિરા સામે પહેલી ગેમ 21-17થી જીતી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News