પ્રિમોન્સુન કામગીરીનું ચેકીંગ કરતા વિપક્ષી સભ્યો

  • May 27, 2023 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પ્રિમોન્સુન કામગીરી કેવી ચાલી રહી છે તે અંગે આજે ચેકીંગની કાર્યવાહી કરવા માટે વિપક્ષના નેતા ધવલ નંદા અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાની હેઠળ કોર્પોરેટરો અલ્તાફ ખફી, રચના નંદાણીયા, આનંદ રાઠોડ, નુરમામદ પલેજા, જૈનબ ખફી તેમજ આનંદ ગોહિલ, સાજીદ બ્લોચ સહિતના અગ્રણીઓ વોર્ડ નં. ૧ર, ૧૩ અને ૧૬ ની મુલાકાત લીધી હતી અને પ્રિમોન્સુન કામગીરી ઝડપી બનાવવા સૂચનો કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application