મહાનુભાવોએ આપી હાજરી: લોહાણા સમાજના ટ્રસ્ટીઓ, અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
સલાયામાં લોહાણા મહાજનવાડી માં પોષણ ઉત્સવ 2025 અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પધર્નિું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ટેક હોમ રેશન (માતૃશકિત, બાલશકિત, અને પૂણર્શિક્તિ) અને મિલેટમાંથી બનતી જુદી જુદી પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં આવી હતી.જેનો મુખ્ય ઉદેશ બાળકો, કિશોરીઓ, સગભર્િ મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને માટે આં આયોજન કરવામાં આવેલ હતું. આં વાનગીઓ નિહાળી અને સ્ત્રીઓ તેના રોજીંદા આહારમાં પોષ્ટિક ખાધ્યોનો ઉપયોગ કરે એ ખુબ જરૂરી છે. કેલરી પ્રોટીન અને સુક્ષ્મ પોષકતત્વો યુક્ત ટેક હોમ રાશન દર માસે વિનામૂલ્યે આંગણવાડી કેંદ્રમાંથી તેમની દૈનિક પોષણની જરીયાતના એક તૃતીયાંશ ભાગનું પોષણ પૂ પાડવા માટે આપવામાં આવે છે.
જેમાં વિવિધતાસભર પાકો જેવા કે, બાજરી, જુવાર, રાગી, કાંગ, ચેણો, સામો, કોદરી, વરી વગેરેનો સમાવેશ થાય છે. જેમાં મોટા ભાગના પાકોનું મૂળ ભારત છે.અને તે ભારતના પ્રાચીન અને ગુણકારી પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે. મિલેટ આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે. ટેક હોમ રાશન (માતૃશકિત, બાલશકિત, અને પૂણર્શિક્તિ), મિલેટ તેમજ સરગવા જેવા પૌષ્ટીક ખાધ્યો મદદથી પૌષ્ટીક વાનગી બનાવામાં આવી હતી. જે લોકોને વધુમાં વધુ સારી રીતે ઉપયોગ કરે તે અંગે જાગૃતિ લાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉર્વિલા ખાંટ ઇન્ચાર્જ સીડીપીઓ, વષર્બિેન કાબરીયા મુખ્યસેવિકા સલાયા, ઇન્સ્ટ્રક્ટર પ્રભાબેન વાળા, બ્લોકો-ઓર્ડીનેટર ચેતનભાઇ ગોજીયા, ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર પ્રદીપભાઈ, જિલ્લા દિપાલીબેન પિંડારિયા, પૂણર્િ ક્ધસલ્ટન્ટ મિતલબેન, તેમજ લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહેલ હતા.તેમજ સલાયા ગામના મહિલા અગ્રણીઓ ધીરજબેન, મધુબેન, રેખાબેન તથા લોહાણા મહાજન પ્રમુખ ભરત લાલ, શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા,મહામંત્રી પ્રદીપસિંહ, પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ, અમિતભાઈ તેમજ અન્ય આગેવાનોએ ખાસ હાજરી આપી હતી. સરકાર શ્રી તેમજ સબંધિત અધિકારીઓને આં કાર્યક્રમથી બહેનોમાં જાગૃતિ લાવવા કરેલ પ્રયાસને બિરદાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સમૂહ લગ્નને લઈ કહી દિધી આ મોટી વાત
January 11, 2025 09:39 PMઅમદાવાદઃ અરિજિત સિંહ કોન્સર્ટ માટે મેટ્રો ટ્રેનના સમયમાં વધારો...જાણી લો સમય
January 11, 2025 08:42 PMઅમેરિકામાં આગ લાગવાથી ઇતિહાસનું સૌથી મોટું નુકસાન, 150 અબજ ડોલરની સંપત્તિ બળીને ખાખ
January 11, 2025 08:35 PMઅમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ, કુલ કેસની સંખ્યા 4 થઈ
January 11, 2025 08:18 PMખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ: ડાયરેક્ટર ચિરાગ રાજપૂતના 16 જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર
January 11, 2025 08:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech