જૂનાગઢમાં ગિરનાર સોસાયટીમાં તાં બાંધકામમાં વિસંગતતાી બિલ્ડરને બાંધકામ બંધ કરવા નોટિસ

  • July 10, 2024 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢની ગિરનાર સોસાયટીમાં તા કોમર્શિયલ બાંધકામમાં ખોટા માપ સાઈઝ દર્શાવી મંજૂરી મેળવવાની ફરિયાદ તા મનપાયે તપાસ કરી હતી અને મંજૂરીમાં જે રોડ ૭.૫૦ મીટરનો દર્શાવ્યો હતો તે સ્ળ પર ૫.૮૦ મીટરનો જ હોવાનું સામે આવ્યું હતું જેી મ્યુનિ. કમિશનરે બિલ્ડરને નોટિસ આપી બાંધકામ બંધ કરવા હુકમ કર્યો છે.
રાજકોટની ફાયર ઘટના બાદ એનઓસી અને બીયુ પરવાનગી મુદ્દે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ચેકિંગ કરી મિલકત સીલ કરવામાં આવી રહી છે તેમજ નોટિસ આપવામાં આવી હતી. પરંતુ નવા જે બાંધકામ ઈ રહ્યા છે તેની મંજૂરીમાં લોલમ લોલ ચાલી રહ્યું હોય તેવી હાલત હોવાી નિયમને નેવે મૂકી તા બાંધકામ સામે આસપાસના રહેવાસીઓમાં નારાજગી છવાઈ છે. શહેરના ગિરનાર સોસાયટીના ખૂણા પર ચાર માળના કોમર્શિયલ બાંધકામ માટે ઈ-નગર પોર્ટલ પરી મંજૂરી મેળવવામાં આવી હતી. જેમાં ૭.૫૦ સાઈડ રોડ હોવાનું દર્શાવ્યું હતું. પરંતુ સ્ળ પર આ મુજબનો રસ્તો જ ન હતો આી ગિરનાર સોસાયટીમાં જ રહેતા સંધ્યાબેન રમેશભાઈ રૂપારેલીયાએ મહાનગરપાલિકા અને રેરામાં ફરિયાદ કરી હતી અને તપાસની માંગ કરવામાં આવી હતી. જેમાં પશ્ચિમ દિશાએ ૭.૫૦ મીટરનો રસ્તો દર્શાવ્યો છે એ સ્ળ પર ૫.૮૦ મીટરનો તેમજ મંજૂર પ્લાનમાં ઉત્તર દક્ષિણ ૫૧.૯૯ મીટર દર્શાવ્યું છે.  

પરંતુ સ્ળ પર ૪૮.૮૦ મીટર હોવાનું સામે આવ્યું હતું. સ્ળ તપાસના રિપોર્ટના આધારે કમિશનરે બિલ્ડર કેયુરભાઈ વિઠલાણીને નોટિસ આપી મહાનગરપાલિકાને ગેરમાર્ગે દોરી પ્રેઝન્ટેશન કર્યું છે તેી આગામી નિર્ણય ન ાય ત્યાં સુધી બાંધકામ બંધ કરવા અને બાંધકામ વિકાસ પરવાનગી શા માટે રદ ન કરવી તે બાબતે સ્પષ્ટતા કરવા જણાવ્યું ઓનલાઇન બાંધકામ અરજીમાં અલગ માપ અને અલગ સ્ળ પર માપ દર્શાવી મંજૂરી મેળવવામાં આવી છે અને નિયમનો ભંગ કરવામાં આવે છે. જેી કોઈ ફરિયાદ કરવામાં આવે ત્યારે મનપાત દ્વારા તપાસ કરવામાં આવે છે કે કાગળ પર જ કાર્યવાહી ઈ રહી છે તે અંગે પ્રર્શ્ના સર્જાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application