જિલ્લા જેલનું નોડલ અધિકારીએ કયું નિરીક્ષણ

  • December 21, 2023 05:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાજેલમાં વારંવાર મોબાઈલ તેમજ સીમ કાર્ડ ઉપરાંત મોજાના દડા બનાવી કેટલીક પ્રતિબંધિત ચીજ વસ્તુઓ કેદી સુધી પહોંચાડવાની ઘટના બનતી રહે છે. દરમ્યાનમાં આજે રાજકોટ જિલ્લા જેલ અધિક્ષક અને નોડલ વર્માએ જિલ્લા જેલની મુલાકાત લીધી હતી. નોડલ વર્માએ સમગ્ર જેલનું જાતનિરીક્ષણ કર્યું હતું. નોડલ અધિકારીની મુલાકાત રૂટિન પ્રક્રિયાનો એક ભાગ હોવાનું જાણવા મળ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application