નંદાણાનો ડફેર શખ્સ ગેરકાયદેસર જામગરી બંદૂક સાથે ઝડપાયો

  • July 30, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત હેડ કોન્સ. ડાડુભાઈ જોગલ, લાખાભાઈ પિંડારિયા અને પ્રવીણભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામની ચોકીવારી ચોકડી નજીકથી પોલીસે નંદાણા ગામના મુના ઉર્ફે મેરુ કારા પરમાર નામના 35 વર્ષના ડફેર શખ્સને પાસ-પરવાના વગરની રૂ. 2,000 ની કિંમતની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ, તેની સામે હથિયારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application