દ્વારકામાં પાંચ દિવસમાં ૪ લાખથી વધુ ભાવિકોએ કર્યા કાળીયાઠાકોરના દર્શન

  • November 18, 2023 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીના મીની વેકશનમાં સમગ્ર દ્વારકા પંથકમાં ભાવિકો અને યાત્રિકો ઉમટી પડ્યા હતા, દ્વારકા શહેરમાં જગતમંદિરના પરિસરમાં પગ મૂકવાની જગ્યા રહેવા પામી ન હતી, સમગ્ર શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટમાં કતારો જોવા મળી હતી, હજુ શનિ-રવિના બે દિવસ બાકી હોય ત્યારે હજુ વધુ યાત્રિકો રહેવાની સંભાવના દર્શાવાઇ છે. ભાવિકોએ ગોમતીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી, દ્વારકાની સાથોસાથ શિવરાજપુર બીચ, મોમાઇ બીચ, બેટ-દ્વારકા, નાગેશ્ર્વર સહિતના સ્થળોએ સહેલાણીઓ ઉમટી પડ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application