કાળીયાબીડ, સીદસર અને અધેવાડા વોર્ડમાં ૧૨૧થી વધુ પ્રાથમિક સભ્ય નોંધાયા

  • September 27, 2024 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના કાર્યાલય ખાતે સદસ્યતા અભિયાન - ૨૦૨૪ અંતર્ગત કાળીયાબીડ - સિદસર - અધેવાડા વોર્ડના સંજય ભાઈ ડાંખરા દ્વારા ૧૨૧ કરતાં વધારે પ્રાથમિક સભ્યો ની નોંધણી કરી શહેર કાર્યાલય પર જમા કરાવેલ તે બદલ શહેર અધ્યક્ષ અભય ચૌહાણ, અભિયાનના સંયોજક સહ - સંયોજકો  અને શહેર સંગઠન સંગઠન વતી  અભિનંદન અપાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application