GST કૌભાંડ મામલે રાજકોટ પોલીસે મહેશ લાંગાની કરી ધરપકડ કરી છે. 3 અઠવાડિયા પહેલા નોંધાયેલી ફરિયાદના સંદર્ભમાં ધરપકડ કરી છે. રાજકોટ શહેર પોલીસે થોડા કલાકો પહેલા સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી તેની કસ્ટડી લીધી હતી.
બોગસ ઇનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવી સરકારને નુકશાન પહોંચાડ્યું
જૂન 2023થી તા. 30.09.2023 દરમિયાન કોઇ વ્યક્તિ દ્વારા “પરમાર એન્ટરપ્રાઈઝ”ના નામથી બનાવટી ભાડા કરાર બનાવી ભાડા કરાર ખોટો હોવાનુ જાણવા છતા તે ભાડા કરારને ખરા તરીકે સેન્ટ્રલ જી.એસ.ટી.ઓફીસ રાજકોટ સી.જી.એસ. ટી.ભવન રેષકોર્સ રીંગ રોડ રાજકોટ ખાતે GST વિભાગમાં ઓનલાઇન રજૂ કરી “પરમાર એન્ટરપ્રાઇઝ”ના નામે GST નંબર 24FZMPP1720E1ZH મેળવી બોગસ ઇનપુટ ટેક્સ મેળવવા માટે ગુન્હાહિત કાવતરૂ રચી બનાવટી બીલીંગ, બનાવટી દસ્તાવેજો અને ખોટી રજુઆતો દ્વારા બોગસ ઇનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવી સરકારને આર્થિક નુકશાન પહોચાડ્યું છે.
તપાસમાં ખુલેલ અલગ અલગ 14 પેઢીના નામ
(1) યશ ડેવ લોપર પહેલો માળ દર્ષીત કોમ્પ્લેક્ષ ઓફિસ નંબર 2 નંદી પાર્ક એસ.એન.કે. સ્કુલ પાછળ રાજકોટ
(2) ઇકરા એન્ટરપ્રાઇ ઝ ગોકુલ ચોક પાસે મફતીયા પરા કોટડા સાંગાણી જી.રાજકોટ
(3) સીવીલપ્લસ એન્જીનીયરીંગ દુકાન નંબર 7 કાકા કો મ્પલેક્ષની પાછળ રઘુવીર એપાર્ટમેન્ટ ઝાઝંરડા રોડ જુનાગઢ
(4) ધનશ્રી મેટલ આર/એસ. 151 પ્લોટ નંબર-1 મુળ પડ વલા પડવલા રોડ તા.કોટડા સાંગાણી જિ રાજકોટ
(5) ડી.એ.એન્ટરપ્રાઇઝ નંદ વિહાર રેસીડન્સી-6 કબીર એન્કેલ્વ પા સે વિભુસા રોડ ઘુમા અમદાવાદ
(6) આર્યન એસોશીયેટ ગામતળ પ્લોટ નંબર 3 સનદ નં 7/1977 માધવ ટ્રાન્સપોર્ટની પાછળ આજોઠા વેરાવળ જી.ગીરસોમનાથ
(7) જ્યોતી ઇન્ફ્રાસ્ટ્રકચર ગ્રાઉન્ડફ્લોર 114 લક્ષ્મી નગર સો.સા. ભાગ-1 સરથાણા થી કામરેજ સરથાણા સુરત
(8) અર્હમ સ્ટીલ ત્રીજો માળ મેરીડીયન સ્ક્વેર 307 કાળુભાથી પરીમલ રોડ હોમ સ્કુલ પાસે વિધ્યાનગર ભાવનગર
(9) રિદ્ધિ ઇન્ફાસ્ટકર્ચર 199 ઇલેક એસ્ટેટ જી.આઇ. ડી.સી સેકટર ૨૫ ગાંધીનગર
(10) આશાપુરા ટ્રેડીંગ બાલાજી એમ્સ ઇન્ડસ્ટ્રીઝ એરીયા સરદાર ગૌ-શાળા પાસે કોઠારીયા પ્લોટ નંબર 2 શેડ નંબર 33 કોઠારીયા રાજકોટ
(11) શિવ મીલન પ્લાસ્ટીક તથા ગ્લોબટ્રા ઇમ્પેક્સ રતનપર સ્વાતિ પાર્ક સી.એન.જી પંપ પાસે સર્વે નં 180 પ્લોટ નં 06 મોરબી રોડ રતનપર તા.જી. રાજકોટ
(12) મા દુર્ગા સ્ટીલ શુભ લાભ એસ્ટેટ શેડ નંબર 26 કડી-છત્રાલ રોડ મારૂતી સુજુકી અરેના સ્ટ્રે લાઇન કાર પ્રા.લી. જી.આઈ.ડી.સી કડી મહેસાણા
(13) મારૂતી નંદન કન્ટ્રકશન “તી” મકાન, ગોમતી નંદન સોસાયટી, શ્રીજીનગર પાસે જોષીપુરા જુનાગઢ
(14) લખુભા નાનભા જાડેજા મોટી ખાવડી હાઈસ્કુલ વિસ્તાર તા.જી.જામનગર
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રૂરતામાં પાકિસ્તાન કરતાં બાંગ્લાદેશ આગળ, હિંદુઓ અને અન્ય લઘુમતી પર હુમલાના 2200 કેસ
December 20, 2024 08:23 PMભોપાલના જંગલમાં કારમાંથી મળ્યું 52 કિલો સોનું: 11 કરોડની મળી રોકડ, બે દિવસમાં 51 સ્થળો પર દરોડા
December 20, 2024 06:49 PMGST કૌભાંડ મામલે રાજકોટ પોલીસે મહેશ લાંગાની કરી ધરપકડ
December 20, 2024 06:47 PMજાણો રામ મંદિર નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે, જણાવ્યું મંદિરના મહાસચિવે
December 20, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech