અગ્નિકાંડની તપાસને લગતી કાર્યવાહીમાં વ્યસ્ત રાજકોટ મહાપાલિકા તંત્રએ આ વર્ષે મોનસૂન ક્ધટ્રોલ મના નંબર જાહેર કરવામાં પણ એક પખવાડિયા જેટલું મોડું કયુર્ં છે. તા.15 જૂનથી વિધિવત ચોમાસુ બેસે તે પહેલા ક્ધટ્રોલ મ શ કરવાનો હોય છે, પરંતુ ચાલુ વર્ષે આજે ક્ધટ્રોલ મ શ કરી નંબર જાહેર કરવામાં આવ્યા છે.
ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ કે વાવાઝોડા જેવી સ્થિતિમાં 24 કલાક ઇમરજન્સી સેવા મળી રહે તે માટે 9 ક્ધટ્રોલ મના નંબર જાહેર કરાયા છે.
ફરિયાદ કયાં કરશો ?
નાનામવા સીસીટીવી ક્ધટ્રોલ મ 0281-2228741/2225707
કનક રોડ મુખ્ય ફાયર સ્ટેશન 0281-2227222/2250103
કાલાવડ રોડ ફાયર સ્ટેશન 0281-2585771
બેડીપરા ફાયર સ્ટેશન 81402 85166
કોઠારીયા ફાયર સ્ટેશન 99090 27101
મવડી ફાયર સ્ટેશન 0281-2374774
રામાપીર ફાયર સ્ટેશન 0281-2574773
રેલનગર ફાયર સ્ટેશન 0281-2451101
ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર 94845 36717
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech