હાલારમાં યોગમગ્ન બન્યા મંત્રીઓ અધિકારીઓ

  • June 21, 2024 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે વિશ્ર્વ યોગ દિન નિમિતે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, મંત્રીઓ મુળુભાઇ બેરા, રાઘવજીભાઇ પટેલ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામનગર જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા, એસ.પી. પ્રેમસુખ ડેલુ મ્યુ. કમિશ્નર ડી.એન. મોદી, જામનગર ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, દ્વારકાના કલેકટર જી.ટી. પંડ્યા, દ્વારકા પોલીસ વડા નિતેશ પાંડેય સહિતના અધિકારીઓ પણ જુદા જુદા સ્થળે યોગ કરતા જોવા મળ્યા હતા અને આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application