ધન્વંતરીમાં મીની તળાવ: શું બનશે મચ્છરોનું ઉછેર કેન્દ્ર

  • July 22, 2023 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર-જિલ્લામાં મેઘની મહેર થઇ છે, ડેમ છલકાયા છે, તળાવો ભરાયા છે, નદીનાળા બે કાંઠે છે અને હવે વરસાદી પાણીના ભરાવાનો પ્રશ્ર્ન આગામી દિવસોમાં વિકરાળ બને એવું લાગે છે, ધન્વંતરીના મેદાનની આ તસ્વીર જોઇ લ્યો... મીની તળાવ જેવી લાગે છે, વાસ્તવમાં વરસાદી પાણીનો આ ભરાવો, જો નિકાલ ન થાય તો મચ્છરોના ઉછેર કેન્દ્ર બની શકે છે અને રોગચાળાની ભીતિ નકારી શકાતી નથી, આથી હવે આ દિશામાં કામગીરી કરીને વરસાદી પાણીના નિકાલ તાત્કાલિક કરવા જોઇએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application