આચારસંહિતા વચ્ચે આજે રાજકોટ મહાપાલિકામાં સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષ સને મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં શાસક પક્ષ ભાજપના ૮, વિપક્ષ કોંગ્રેસના બે તેમજ હાલ અપક્ષ તરીકે દર્શાવાતામાં બે સહિત કુલ ૧૪ કોર્પોરેટર ગેરહાજર રહ્યા હતા. તદઉપરાંત આજની બોર્ડ મિટિંગ ફક્ત ઔપચારિકતા પૂર્ણ કરવા ખાતર મળી રહી હોય તેમાં પ્રશ્નોતરી નારી ન હોય કે દરખાસ્તો અંગે નિર્ણય લેવાનાર ન હોય મ્યુનિ. કમિશનર સહિતના અનેક અધિકારીઓ અને ઇજનેરો મિટિંગમાં ગેરહાજર રહ્યા હતા.
વંદે માતરમ ગાન સો જનરલ બોર્ડ મિટિંગનો પ્રારંભ યો હતો અને ત્યારબાદ સેક્રેટરીએ એજન્ડાનું વાંચન કર્યું હતું ત્યારબાદ તુરંત જ મેયરએ અધ્યક્ષસનેી ઉદબોધન કરતા જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલી હોવાને કારણે તમામ દરખાસ્તો પેન્ડિંગ રહેશે. મેયરના ટૂંકા ઉદબોધન બાદ તુરંત ફરી વંદે માતરમ ગાન સો સભા પૂર્ણ ઇ હતી. લોકસભા ચૂંટણીના મતદાન બાદ ાક ઉતારવા અનેક કોર્પોરેટરો અને પદાધિકારીઓ તેમજ બાળકોને સ્કૂલ વેકેશનને કારણે અનેક અધિકારીઓ અને ઇજનેરો પણ સહ પરિવાર દેશ વિદેશના પ્રવાસે રવાના ઇ ગયા હોય આજની બોર્ડ મિટિંગમાં અધિકારીઓની પણ ખૂબ પાંખી હાજરી જોવા મળી હતી. મ્યુનિસિપલ કમિશનર પણ બોર્ડ મિટિંગમાં હાજર ન હતા, અલબત્ત ત્યારબાદ બપોરી કમિશનર તેમની ચેમ્બરમાં કાર્યરત જોવા મળ્યા હતા.
જનરલ બોર્ડ મિટિંગના એજન્ડામાં રહેલી (૧) રાજકોટ મહાપાલિકાની ટી.પી.સ્કીમ નં.૩ નાના મવા, અંતિમ ખંડ નં.૪ પૈકી (વાણીજ્ય વેંચાણ) હેતુ પ્લોટની ફાળવણી રદ કરવા (૨) રાજકોટ મહાપાલિકાની વિવિધ સંવર્ગની જગ્યાઓ ઉપર સીધી ભરતી અને બઢતીી નિયુક્ત તા કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ અનુસાર પગાર બાંધણી કરતા ઉદભવેલી વિસંગતતાઓ દુર કરવા (૩) રાજકોટ મહાપાલિકાની માર્કેટ શાખામાં એન્ક્રોચમેન્ટ રિમુવલ ઇન્સ્પેકટરની હંગામી ઉપસ્તિ કરેલ નવ જગ્યાઓનો કાયમી સ્ટાફ સેટઅપમાં સમાવેશ કરવા (૪) વોર્ડ નં.૧૨માં વાવડીને લાગુ રામનગર વિસ્તારમાં પીવાના પાણીની સગવડતા આપવા તેમજ (૫) રાજકોટ મહાપાલિકાની હદમાં કડીયાનાકાી નજીકના વિસ્તારમાં શ્રમિક બસેરા માટે જમીન ફાળવવા સહિતની પાંચ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હતી.
રજા રિપોર્ટ મુકીને ગેરહાજર
જયમીન ઠાકર, ડો.દર્શિતા શાહ, વિનું ધવા, બિપીન બેરા, કેતન પટેલ, ભારતીબેન પાડલિયા, અનિતાબેન ગૌસ્વામી, કુસુમબેન ટેકવાણી
રજા રિપોર્ટ વિના ગેરહાજર કોણ?
ભાનુબેન બાબરીયા, પ્રદીપ ડવ, ભાનુબેન સોરાણી, મકબુલ દાઉદાણી
સસ્પેન્ડ કોર્પોરેટરને અપક્ષ તરીકે દર્શાવાયા
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટાયેલા અને ત્યારબાદ કતિ કૌંભાંડ બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયેલા ઉપલાકાંઠા વિસ્તારના કોર્પોરેટર વજીબેન ગોલતર અને દેવુબેન જાદવને અપક્ષ તરીકે દર્શાવવામાં આવ્યા હતા, સેક્રેટરીએ જાહેર કરેલી હાજર-ગેરહાજરની વિગતમાં આ બન્ને કોર્પોરેટરના નામ સામે પક્ષના નામમાં અપક્ષ શબ્દ પ્રયોગ કર્યો છે. આ બન્ને કોર્પોરેટર પણ ગેરહાજર રહ્યા હતા.
કોંગ્રેસના પુન:સપિત કોર્પોરેટર હાજર
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંી ચૂંટાયા બાદ પક્ષ પલટો કરીને આમ આદમી પાર્ટીમાં જોડાતા પક્ષ પલટા બદલ ડિસ્ક્વોલિફાઇ જાહેર કરાયેલા અને ત્યારબાદ લાંબા કાનૂની જંગ પછી હાઇકોર્ટના ચુકાદાી પુન:સપિત યેલા વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઇ આજે પુન:સપિત યા પછીના પ્રમ બોર્ડમાં હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech