શહેરના ત્રિકોણબાગ પાસે સિકયુરિટીની ઓફિસમાં સિકયુરિટી સંચાલકે ત્યકતાને ઘેની પ્રવાહી પીવડાવી બેભાન કરી દુષ્કર્મ આચયુ હતું. બાદમાં લનો વાયદો કરી અવારનવાર તેની સાથે શરીર સંબધં બાંધ્યો હતો. પરંતુ આજદિન સુધી લ ન કરતા અંતે ત્યકતાએ આ શખસ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
શહેરના એક વિસ્તારમાં રહેતી ત્યકતાએ એ ડિવીઝન પોલીસમાં જામનગર રોડ પર રહેતા ઉર્મીશ થાનકીનું નામ આપી જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૦માં તેણીના લ થયા હતા પરંતુ બન્ને વચ્ચે મનમેળ ન થતા વર્ષ ૨૦૨૪ના જુલાઈ માસમાં છુટાછેડા લઈ લીધા હતા બાદમાં તેણીની મુલાકાત ઉર્મીશ થાનકી સાથે થઈ હતી તે લ કરશે તેમ વાયદાઓ કરી ત્રિકોણબાગ ચોકમાં આવેલ તેની સિકિયુરીટીની ઓફિસે લઈ જઈ આ શખસે ઘેનની દવા પીવડાવી દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં શખસે તેણીને કહ્યું કે જો આપણા લની પપ્પા ના પાડશે તો પણ હત્પં લ તારી સાથે જ કરીશ તેવા વાયદો કર્યેા હતો.
બાદમાં ફરિ તેની ઓફિસે લઈ જઈ કહ્યું કે તું મને પસદં છે મારે તારી સાથે લ કરવા છે કહી શખસે મેરેજ માટે પ્રપોઝ કરી રીંગ પહેરાવી હતી બાદમાં બન્ને સાથે નાસ્તો કરવા ગયા હતા અને ત્યાંથી પરત ઓફિસે ગયા ત્યારે શખસે કહ્યું કે તારા પગ દુખે છે તો મારી પાસે એક દવા છે તુ ખાઈ લે તને સા થઈ જશે કહી શીરપ આપ્યું હતું જે પીતા જ હત્પં થોડીવારમાં બેભાન થઈ ગઈ હતી બાદમાં જાગીને જોતા મારા કપડા અસ્તવ્યસ્ત હતા જેથી ફરિયાદીએ આ શખસને પુછયું કે તે મારા કપડા શું કામ કાઢેલ હતા મે તને ના પાડી હતી ને કે લ પહેલા આપણે શરીર સંબધં નહી રાખવો જેથી શખસે કહ્યું કે હવે તો આપણે એક બીજાના પતિ પત્નિ બની ગયા છીએ. તેમ વાત કરી હતી. બાદમાંઆમ અવાર નવાર લ કરવાના વાયદાઓ કરી દુષ્કર્મ કયુ હતું.
જેથી અંતે ત્યકતાએ આ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો.
એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.જી.બારોટની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી આરોપી ઉર્મીશ થાનકી(ઉ.વ ૩૧) ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી
૧૦ વર્ષની બાળા પર દુષ્કર્મ આચારનાર તેનો કથિત મામો ઝડપાયો: સરભરા કરાઈ
શહેરના પેડક રોડ પાસેના વિસ્તારમાં રહેતી ૧૦ વર્ષની બાળા પર તેના કથિત મામા શ્રીનિવાસ ચંદરભાઈ યમગરે ગંદી ફિલ્મ બતાવી છેલ્લા ચારેક માસ દરમિયાન બાળા સાથે અધમ કૃત્ય આચયુ હતું. જે અંગે ગઈકાલે બાળાની માતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસ.એસ. રાણે તથા ટીમે તપાસ હાથ ધરી આરોપી શ્રીનિવાસીને ઝડપી લઇ તેની આકરી સરભરા કરી તેના પર સવાર હવસખોરીનું ભૂત ઉતારી નાખ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech