જૂનાગઢ જિલ્લામાં અષાઢી મેઘવર્ષા-વરસાદી હેલીને ખમૈયા વાની અરજ

  • July 24, 2024 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લ ામાં હસનાપુર ઉપરાંત ઓઝત -૨ માં પુષ્કળ પાણીની આવક તા  બાદલપુર, રામેશ્વર, પ્રભાતપુર, મેવાસા, મેંદરડા નાગલપુર, વંલીના સુખપુર, રાયપુર, સોનરડી, ગાંઠીલા, ધણફુલીયા અને શાપુર ૧૩ ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે
્જૂનાગઢ જિલ્લ ામાં અષાઢ ભરપૂર હોય તેમ સાપ્તાહિક મેઘવર્ષાી સમગ્ર પંક પાણીી તરબોળ ઈ ગયો છે.


અવિરત વરસાદી જિલ્લ ાના જળાશયો ઓવરફ્લો તા પાણીની સમસ્યા હલ તા એક તરફ ખુશીનું મોજું જોવા મળે છે તોબીજી તરફ કેશોદ ,માંગરોળ, માળીયાહાટીના અને માણાવદર ચાર તાલુકાઓમાં પાણી ઓસરવાનું નામ જ ન લેતા હોવાી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મધરાત્રીી સવાર સુધીમાં વિસાવદરમાં મેઘરાજાએ તોફાની રૂપ અપનાવ્યું હતું ૬ ઇંચ વરસાદી સમગ્ર ઘેડ પંકમાં પાણી ફરી વળ્યા હતા.વિસાવદ ઉપરાંત,કેશોદ ત્રણ, ભેંસાણ અને મેંદરડા બે, માંગરોળ , માળીયાહાટીના એક , જૂનાગઢ અડધો ઇંચ વરસાદી ગ્રામ્ય વિસ્તારના લોકો મેઘરાજાને ખમૈયા વાની અરજ કરી રહ્યા છે.


અવિરત મેઘમહેરના કારણે કેશોદ માણાવદર અને માંગરોળ ત્રણ તાલુકાઓમાં ઘેડ વિસ્તારના ૨૩ ગામો સંપર્ક વિહોણા યા છે.
પાણી ભરાઈ જવાી કેશોદના અખોદડ, મૂળિયા સિયા, સરોડ, બામણાસા, બાલાગામ, પીઠડ, માણાવદર તાલુકાના પાદરડી, કોડવાવ, સમેગા અને ાપલા, માંગરોળ પંકમાં સૌી વધુ ગામોને અસર ઈ છે જેમાં કુલરમા, લાંગડ, મીતી, બગસરા, હન્ટરપુર, સામરાડા, ભારોટ, 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application