જૂનાગઢમાં ગિરનાર જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી દામોદર કુંડમાં સતત પાણીની આવક થઈ રહી છે ત્યારે દામોદર કુંડ માં ઓવરફ્લો સાઈડ પર પાણી ના ધોધ નીચે નહાવા લોકો ઉમટી પડ્યા છે. ગત સપ્તાહે જ જૂનાગઢમાં આવેલી જળ હોનારત જાણે કે વિસરાઈ ગઈ હોય તેમ લોકો પરિવાર સાથે ધોધ અને કુંડમાં ડૂબકી મારી નહાવાની મજાનો આનંદ લઇ રહ્યા છે. પૂર ઝડપે આવતા પાણીમાં નહાવાની મજા ડૂબવાની સજા ન થાય તે માટે પણ લોકોએ તકેદારી રાખવી જરૂરી છે.
એક અઠવાડિયા પહેલા જૂનાગઢ અને ગીર જંગલ વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદથી કાળવાનુ પાણી ઓવર ફ્લો થઈ મોતીબાગ અને રાયજી બાગ વિસ્તારમાં ફરી વળતા તારાજી સર્જાઇ હતી એસટી વર્કશોપની દિવાલ તૂટતા ટાયર પાણી સાથે તણાયા હતા. આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટી ની દિવાલ પણ ધરાશાઈ થઈ હતી. રાયજીબાગ વિસ્તારમાં પાણી ફરી વળતા અનેક વાહનોનો કાદવ કીચડમાં ફસાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech