જામનગર મેથ્સ ક્લબના સ્થાપકને મલેશિયામાં એવોર્ડ અર્પણ

  • April 07, 2023 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક્સેલેન્સ ઓફ સોશિયલ વર્ક ખાય વૈદિક મેથેમેટિક્સ એવોર્ડ અપાયો

મલેશિયાના ક્વાલાલમ્પુર ખાતે ૨૬ માર્ચ ૨૦૨૩ના રોજ ગ્લોબલ હ્યુમન રાઈટ કાઉન્સીલ યુએસએ દ્વારા યોજાયેલ ઈન્ડો-એશિયન ગ્લોબલ સમિતિ એવોર્ડ ફંકશનમાં જામનગર મેથ્સ ક્લબના સ્થાપક અને વૈદિક ગણિતના પ્રચારક ડો.મિતલ પટેલે મલેશિયાના એજ્યુકેશન મિનિસ્ટર ઓનરેબલ ડો.મઝલી મલિકના હસ્તે એક્સેલન્સ ઓફ સોશિયલ વર્ક બાદ વૈદિક મેથેમેટિક્સનો એવોર્ડ મેળવી ગુજરાતનું ગૌરવ વધારેલ છે.
આ ભવ્ય ફંકશનમાં વૈદિક મેથેમેટીક્સનો પ્રચાર પ્રેઝન્ટેશન દ્વારા કરી ભારતના શાસ્ત્રોનું વૈજ્ઞાનિક સત્ય પીરસવાનો સુંદર પ્રયત્ન કરેલ આ ફંક્શન દરમિયાન સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ અંગે ઉત્કૃષ્ટ પ્રવચન આપેલ વિશેષ વિકાસ ઈન્ટરનેશનલ સ્કુલમાં આયોજીત વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે એક દિવસીય વર્કશોપમાં વૈદિક ગણિતનું મહત્વ અને મુલ્ય સમજાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application