જામકંડોરણા : પુલ પરથી પાણીના ધસમસતા પ્રવાહમાં ગરકાવ થયો યુવક

  • July 02, 2023 04:27 PM 

ગુજરાત અને સૌરાષ્ટ્ર ના કેટલાક જિલ્લાઓમાં વરસાદ મન મુકીને વરસ્યો છે જેના પગલે કેટલાય ડેમ ઓવર ફળો થઇ ચુક્યા છે. જો કેટલાક ગામોમાં સ્થિતિ વણસી છે, નદીઓ જાણે કે ગાંડીતુર બની છે, ગીર વિસ્તારની કેટલીક નદીઓ બે કાઠે વહી છે તેવામાં  જામકંડોરણા તાલુકાના હરિયાસણ ગામમાંમાં એક બાઈક ચાલક પાણીમાં ગરકાવ થયો હોવાના સમાચ છે. ભારે વરસાદના કારણે બેઠા પુલ પર પાણી વ્હેતું હોઈ તેમ છતાં ત્યાં જતા યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં ગરકાવ થયો હતો. સ્થાનિકોની સુચના પર પોલીસે ઘટના સ્થળે પહોચી યુવકની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application