બાંટવામાં વિકાસની ઉલટી ગંગા ચાલી રહી છે પાલિકા તંત્રએ વી.પી. રોડ પર પાણીના વાલ્વ માટે બનાવેલી કુંડીનું ઢાંકણું તૂટી જતાં ઢાંકણ બદલવાની જગ્યાએ ખાડો જ બુરી દેતાં વિકાસની અધોગતી ઇ રહી હોવાનું નાગરિકોમાં ચર્ચાઇ રહ્યું છે.
બાંટવાના વી.પી. રોડ પર પાણીની નવી પાઇપલાઇન નાખવામાં આવી હતી જે બાદ ત્યાં પાણીના વાલ્વ માટેની બનાવાયેલી કુંડી ખુલી રાખતા અવારનવાર વાહનચાલકો ફસાતા હતાં જે અંગે રજૂઆત બાદ કુંડી ઉપર ઢાંકણ રાખવામાં આવ્યું હતું. જોકે, ઢાંકણની ગુણવત્તા નબળી હોવાના કારણે બીજા દિવસે જ તીરાડો જોવા મળી હતી અને અંતે ઢાંકણ તૂટી જતાં તેને બદલવાને બદલે વાલ્વમાં પાઇપનો કટકો રાખી ખાડો જ બુરી દેવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોનાલી ઠાકુરની તબિયત લાઈવ કોન્સર્ટમાં લથડી
January 23, 2025 12:29 PMએકતા કપૂરને વૃદ્ધત્વ વિરોધી દવાઓ વિષે સંશોધનમાં વિશેષ રસ
January 23, 2025 12:28 PMનેહા ધૂપિયા અને રિયા ચક્રવર્તી વચ્ચે જોરદાર બોલાચાલી
January 23, 2025 12:26 PMફ્લોપનું લેબલ ધરાવતા અક્ષયની સેન્સ ઓફ હ્યુમર જબરી
January 23, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech