૫૭૪૩૪ મુસાફરોનું વહન કરવામાં આવ્યું હતું. તેરસથી ત્રીજ છ દિવસ દરમિયાન જૂનાગઢ એસટી ડિવિઝનને કુલ . ૪૬.૭૮ લાખથી વધુની રકમની આવક થઈ છે.
એસટી વિભાગીય નિયામક રાવલના જણાવ્યા મુજબ ગત વર્ષે જૂનાગઢ ડિવિઝનને દિવાળી એકસટ્રા બસ સંચાલન દ્રારા .૫૩ લાખથી વધુની રકમની આવક થઈ હતી. હજુ ૯ નવેમ્બર સુધી એકસટ્રા બસનું સંચાલન થઈ રહ્યું છે.જેથી આ વર્ષે ગત વર્ષ કરતાં પણ આવક વધવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech