જામદુધઈ ખાતે સીએસસી સેન્ટરનું ઉદઘાટન

  • October 17, 2023 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 મદુધઈ ગામે CSC સેન્ટર તથા પ્રતિનિધિ કાર્યાલયનું ઉદઘાટન પ્રથમ નોરતે કરવામાં આવ્યું હતું. આ સમયે દામજીભાઈ વેકરીયા, લાલજીભાઈ વેકરીયા અને બાબુભાઈ નારણભાઈ સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા, જાણીતા કથાકાર હર્ષદ કુબાવતએ શુભેચ્છારુપી આશીર્વાદ પાઠવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application