મીઠાપુરની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ

  • June 24, 2023 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મીઠાપુરના ટાઉન એરિયામાં હાલ રહેતી અને વરજાંગભા મુરૂભા માણેકની ૨૬ વર્ષની પરિણીત પુત્રી વનીતાબેન હમીરભા સુમણીયાને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ હમીરભા રાજમલભા સુમણીયા, સાસુ રૂપઈબેન, દેર આલાભા અને નણંદ પારુલબેન દ્વારા અવારનવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપી, બિભત્સ ગાળો આપીને ઘરમાંથી કાઢી મૂકવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં સ્ત્રી અત્યાચારની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application