ઝારખંડના ચાઈબાસા વિસ્તારમાં માઓવાદી નકસલવાદીઓએ ગોઇલકેરા અને પોસૈતા સ્ટેશન વચ્ચે બોમ્બ વિસ્ફોટ કરીને રેલવે ટ્રેકને ઉડાવી દીધો હતો. જેના લીધે હાવડા–મુંબઈ વચ્ચેની રેલવે લાઈન પર ટ્રેનોની અવર–જવર ઠપ થઈ ગઈ છે. ઘટના બાદ રેલવેએ ટ્રેન નંબર ૧૮૦૩૦ શાલીમાર–કુર્લા અપ એકસપ્રેસ ટ્રેનને મહાદેવશાલ સ્ટેશન પર રોકી દીધી હતી.
ઘટના સ્થળને પોસ્ટરો અને બેનરોથી પણ આવરી લેવામાં આવ્યું છે. તેમજ વિસ્ફોટની ઘટના બાદ ટ્રેનો રોકી દેવામાં આવી હતી.ઘટનાની પુષ્ટ્રિ કરતા વરિ ડીસીએમ ગજરાજ સિંહે કહ્યું કે આ ઘટના બાદ સાવચેતીના પગલા તરીકે સમગ્ર રેલવે વિભાગમાં ટ્રેનોનું સંચાલન બધં કરી દેવામાં આવ્યું છે. સુરક્ષા દળોની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. રેલ્વે ટ્રેકની તપાસ બાદ ટ્રેન વ્યવહાર ફરી શરૂ થશે.
પ્રાપ્ત મહિતી અનુસાર ૨૨ ડિસેમ્બરે ભાકપા(માઓવાદી) એ ભારત બંધની જાહેરાત કરી હતી. એવી આશંકા છે કે આ બંધની અસર દેખાય એટલા માટે જ કદાચ માઓવાદીઓ દ્રારા આ કૃત્ય કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech