જસદણ તાલુકાના ખાંડા હડમતીયા ગામે રહેણાંક મકાનમાં બહારી માણસો બોલાવી જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે જસદણ પોલીસ દરોડો પાડી જુગાર રમતા ૬ શખ્સોને રૂ.૮૪,૨૦૦ની રોકડ સો ઝડપી લીધા હતાં. જ્યારે રેડ દરમિયાન ૨ શખ્સો ફરાર ઈ જતાં તમામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હા ધરી છે.જસદણ પોલીસ મકના પો.કોન્સ. અશોકભાઈ ભોજાણી અને અનીલભાઈ સરવૈયાને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, જસદણના ખાંડા હડમતીયા ગામમાં રહેતો ભરત લીંબાભાઈ શેખ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારી માણસો બોલાવી તેને જુગારના સાધનો તેમજ સુવીધા પુરા પાડી તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમાડી નાલના પૈસા ઉઘરાવતો હોવાની બાતમીના આધારે જસદણ પોલીસે રેઇડ કરતા સુરેશ વાઘા બાવળીયા (રહે.ધારૈયા, તા.ચોટીલા), ભોળા જેરામ સાકળીયા (રહે.પારેવાળા, તા.જસદણ), નરેશ શંકર હરણીયા (રહે.સનાળી, તા.વિંછીયા), ભરત શીવા તલસાણીયા (રહે.સનાળી, તા.વિંછીયા), અલ્પેશ દેવરાજ કાકડીયા (રહે.માધવીપુર, તા.જસદણ) તા મહેશ બેચર પરમાર (રહે.સણોસરા, તા.ચોટીલા)ને પકડી પાડી રૂ.૮૪,૨૦૦ની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હા ધરી હતી. જ્યારે મકાન માલિક ભરત લીંબા શેખ (રહે.ખાંડા હડમતીયા, તા.જસદણ) અને જેઠા રામશી શાંબળ (રહે.ખાંડા હડમતીયા, તા.જસદણ) નામના બન્ને શખ્સો નાસી છૂટતા જસદણ પોલીસે તેની શોધખોળ હા ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech