લોકસભા પહેલા કોંગ્રેસ એક્શનમાં, કોંગ્રેસે ચૂંટણી સમિતિની કરી રચના, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર સમિતિમાં સામેલ

  • December 08, 2023 08:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં હોય તેવું દેખાઈ રહી છે. લોકસભા ચૂંટણી આવતા વર્ષે એટલે કે 2024માં છે ત્યારે કોંગ્રેસે ચૂંટણી સમિતિના રચના કરી દિધી છે. આ સમિતિમાં શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર સહિતના 23 નેતાઓના નામ સમિતિમાં સામેલ છે.




લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા કવાયત તેજ થઈ છે. કોંગ્રેસે ચૂંટણી સમિતિની રચના કરી છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનો સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અમિત ચાવડા, ભરતસિંહ સોલંકીનો પણ સમિતિમાં સમાવેશ કરાયો છે. વધુમાં જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, અમી યાગ્નિક, નારણ રાઠવા, દીપક બાબરિયા પણ સામેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application