રાયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્થાને ૧૬મીના બુધવારની સાંજે રાજયમંત્રી મંડળની બેઠક મળી હતી.જેમા બે મુદા પર વિશદ ચર્ચા કરવામા આવી હતી. રાયમાં પડેલા ભારેથી અતિભારે વરસાદના પરિણામે જમીન મકાન ખેતી વ્યાપાર અને ઉધોગને થયેલા નુકસાન નો તાત્કાલિક સર્વે કરીને નિયમ અનુસાર મળવા પાત્ર સહાય પહોંચાડવી એસડીઆરએફ અને એસડીઆરએફ ના નિયમોને ધ્યાનમા રાખીને આગળ વધવા જણાવવામા આવયુ છે.
આગામી નવેમ્બર–ડિસેમ્બરમાં જિલ્લ ા, તાલુકા, ગ્રામ અને નગરપાલિકાઓ અર્થાત સ્થાનિક સ્વરાયની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે. તે વિસ્તારના પ્રભારી મંત્રીઓ જે તે વિસ્તારોની વિકાસ યોજનાઓના લોકાર્પણ કે ખાતમુહત્પર્ત કરવાની તાકીદે શઆત કરે.
દરમ્યાનમાં તા ૧૬મીએ ગુજરાત મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પણ ગુજરાતમાં અતિવૃષ્ટ્રિની સ્થિતિમાં અસર પામેલાઓને તાકીદની સહાય બાબતે સરકારને માર્ગદર્શન આપ્યું હોવાથી મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી તરફથી આ બાબતે ચર્ચાની સાથોસાથ આદેશ અપાયા છે.
સામાન્ય રીતે મંત્રીમંડળની બેઠક બુધવારે સવારે થતી હોય છે પણ આ વખતે આર ઈ–ઈન્વેસ્ટર સમિટ–૨૦૨૪ના સમાપન પ્રસંગે ઉપરાષ્ટ્ર્રપતિ ધનખડે મહાત્મા મંદિરમાં ઉપસ્થિત હોવાથી મુખ્યમંત્રી, કેબિનેટની બેઠક સાંજે બોલાવવામા આવી હતી.
ગુજરાતમાં ચોમાસાની આ સિઝન દરમ્યાન રાયની કુલ સરેરાશ વરસાદની સરખામણીમાં સરેરાશ ૧૨૫ ટકા વરસાદ પડો છે અર્થાત ૨૫ ટકા વરસાદ વધુ પડો છે. જેમાં કચ્છમાં ૧૮૩ ટકા, સૌરાષ્ટ્ર્રમાં ૧૨૯.૭૮ ટકા, ઉત્તર ગુજરાતમા ૧૦૭.૬૬ ટકા, મધ્ય ગુજરાતમાં ૧૨૧.૧૧ ટકા અને દક્ષિણ ગુજરાતમાં પણ ૧૨૯.૪૭ ટકા વરસાદ પડો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech